• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જામનગર લોકસભા ના ઉમેદવાર પૂનમબેન માડમ ના સમર્થનમાં પ્રચારઅર્થે જોડીયા પંથકમાં બેઠકો યોજતા ચંદ્રિકાબેન અઘેરા*

(*લલીત નિમાવત દ્વારા*) મોરાણા તા ૨૭ આજ રોજ 12, જામનગર લોકસભા નાં ઉમેદવાર શ્રી પૂનમબેન માડમ ના સમર્થન માટે 21 પીઠળ જીલ્લા પંચાયત ના સદસ્ય તથા જીલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી ચંદ્રિકાબેન જેઠાલાલ અઘેરા ની આગેવાની માં મોરાણા ગામ મુકામે પેજ સમિતી ના સભ્યો તથા ગામ ના આગેવાનો સાથે બેઠક યોજી વધુ મા વધુ ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન વધે તે માટે માર્ગદર્શન આપ્યું જેમા જોડાયા તાલુકા ના પૂર્વ પ્રમુખ જેઠાલાલ અઘેરા અનુસુચિત જાતિ મોરચા ના પ્રમુખ સુરેશભાઈ જાદવ જોડીયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના ના મંત્રી જીતુભાઈ વઘોરા ગામ ના આગેવાન એવા અશોકભાઈ બસીયા નાગજીભાઈ રાતડીયા તથા બાપા સીતારામ યુવા ગ્રુપ મોરાણા ના સભ્યો હાજર રહ્યા હતા.

Related posts

*બેંક ઓફ બરોડા આમરણ શાખા માં સ્ટાફની ઘટ તાત્કાલિક પૂરી કરવા લોકોની માંગ*

Hello Morbi

*HELLO MORBI: કલેક્ટરશ્રી* *જી.ટી.પંડ્યાના હસ્તે* *મોરબી જિલ્લા માહિતી કચેરીનું સન્માન કરાયું*

editor

મોરબી માળીયા મત વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા વિકાસ લક્ષી કાર્ય માટે લોક સંપર્ક શરૂ કર્યુ

Hello Morbi

Leave a Comment