• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બેલા: આમરણ:આમરણ નિવાસી રાજેશભાઈ પોપટ (લોહાણા) નુ દુઃખદ અવસાન:બેસણું,સાદડી*

આમરણ:તા ૨૯ આમરણ-બેલા નિવાસી સ્વ.હરગોવિંદભાઈ લાલજીભાઈ પોપટના પુત્ર રાજેશભાઇ પોપટ (ઉ.વ.૫૫) તે લીનાબેનના પતિ, રાજેશભાઈ, કરણભાઈ તથા ઈશિતાબેનના પિતા, ચંદુભાઈ, પ્રફુલભાઈ (મંત્રી), કુસુમબેન(હળવદ), નિર્મળાબેન(પડધરી), જયોતિબેન (જોડીયા)ના નાના ભાઈ તેમજ સ્વ.જમનાદાસ નરશીદાસ નથવાણીના જમાઈ તેમજ રાજકુમારના બનેવીનું તારીખ ૨૮ એપ્રિલ ૨૦૨૪ રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનુ બેસણુ તેમજ સસુર પક્ષની સાદડી તારીખ ૨૯ એપ્રિલ ૨૦૨૪ સોમવારે સાંજે ૫ થી ૬ કલાકે આમરણ મુકામે લોહાણા મહાજન વાડીખાતે રાખવામાં આવ્યું છે.

Related posts

*HELLO MORBI:ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI: ABPSS નાં રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ પટેલે દ્વારા સીએમ ભૂપેશ બઘેલ ને અભિનંદન પાઠવ્યા : આ લોક્શાહી માટેની ઐતિહાસિક ઘડી છે એવું જણાવવામાં આવ્યું*

editor

*HELLO MORBI:વિદેશી દારૂ કુલ કિ રૂ.૨૮,૫૦૦/ નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

editor

Leave a Comment