• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડા નુ સન્માન કરાયુ. સાંસદ ને ત્રીજી ટર્મ મા જંગી બહુમતિ થી ચુંટી કાઢવાં હાંકલ*

મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડા નુ સન્માન કરાયુ. સાંસદ ને ત્રીજી ટર્મ મા જંગી બહુમતિ થી ચુંટી કાઢવાં હાંકલ

ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા ના કાર્યાલયે થી આમંત્રણ મળતા, ઉમા ટાઉનશીપ ખાતે સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમને સાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા, આ તકે મોરબી દશનામ ગોસ્વામી સમાજ ના આગેવાનો એ સાંસદ વિનોદભાઈ ચાવડા ને સમર્થન આપી તેને જંગી બહુમતી થી ચુંટી કાઢવાં હાંકલ કરી હતી વધુ માં જણાવીયુ હતુ કે સનાતન ધર્મ ના પ્રણેતા .ભાજપ સાથે અમારો સમાજ જુનાં જનસંઘ વખતથી હતો આ જીવન સાથે રહે છે અમો અસલ.ભગવાધારી દશનામ ગોસ્વામી સમાજ .અમો ક્યારેય અમારા ભગવા નો રંગ બદલશુ નહી નો રણકાર કરીયો હતો આ તકે મોરબી દશનામ સમાજ પ્રમુખ ગુલાબગીરી તથા કારોબારી સભ્ય,અને યુવક મંડળ પ્રમુખ તેજસગીરી.તથા
મોરબી પત્રકાર એશોસીએશન. ના પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી એડવોકેટ. નોટરી કમલેશભાઈ ગોસ્વામી સહીત સમાજ આગેવાનો સાથે મોરબી દશનામ સમાજનાં મહિલાઓ હાજર રહ્યા હતાં

Related posts

*HELLO MORBI:જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળા માં પ્રાંત અધિકારી ની રાત્રી મિટિંગ યોજાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:ફ્લોરા 𝟏𝟓𝟖 સોસાયટી ખાતે કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરાઈ*

editor

*વાંકાનેર વરલી નો જુગાર રમતા એકની અટકાયત*

Hello Morbi

Leave a Comment