• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા તાલુકાના ખિજળીયા ચોકડીથી અમરાપર ગામ તરફ જવાના રસ્તે સિવીલ હોસ્પીટલ પાસેથી એક ઇસમને દેશી હાથ બનાવટની લોખંડની મેન્જીન વાળી પીસ્તોલ તથા ખાલી મેન્જીન સાથે પકડી પાડતી ક્રાઈમબ્રાંચ મોરબી*

ટંકારા તાલુકાના ખિજળીયા ચોકડીથી અમરાપર ગામ તરફ જવાના રસ્તે સિવીલ હોસ્પીટલ પાસેથી એક ઇસમને દેશી હાથ બનાવટની લોખંડની મેન્જીન વાળી પીસ્તોલ તથા ખાલી મેન્જીન સાથે પકડી પાડતી ક્રાઈમબ્રાંચ મોરબી.
શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ ગે.કા. હથિયાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબી નાઓએ ઉપરોકત કામગીરી કરવા સારૂ શ્રી એમ.પી.પંડયા ઇ.ચા. પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી નાઓને જરૂરી સુચના માર્ગદર્શન આપતા તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.શ્રી કે.એચ.ભોચીયા એલ.સી.બી. મોરબીના સ્ટાફના માણસો સાથે કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન HC સુરેશભાઇ હુંબલ, PC વિક્રમભાઇ કુગશીયા, ભગીરથસિંહ ઝાલા તથા ભાવેશભાઇ મિયાત્રાનાઓને મળેલ ખાનગી હકિકત આધારે ટંકારા તાલુકાના ખીજળીયા ચોકડીથી અમરાપર ગામ તરફ જવાના રસ્તે સિવીલ હોસ્પીટલ પાસેથી આરોપી સબ્બીરભાઇ રફીકભાઇ મીર/મુસ્લીમ ઉ.વ.૧૯ ધંધો-કડીયાકામ રહે.રાજકોટ જંગલેશ્વર હુશેની ચોક,કનૈયા ચોક શેરી નં.-૯ તા.જી.રાજકોટ વાળા પાસેથી ગે.કા. હાથ બનાવટની લોખંડની મેજીન વાળી પીસ્તોલ નંગ-૦૧ તથા ખાલી મેન્જીન નંગ-૦૧ મળી આવતા જેના વિરુધ્ધ ટંકારા પો.સ્ટે.માં હથીયારાધારા હેઠળ ગુન્હો નોંધાવવા અંગેની તજવીજ હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ સરનામુઃ-
સબ્બીરભાઇ રફીકભાઇ મીર/મુસ્લીમ ઉ.વ.૧૯ ધંધો-કડીયાકામ રહે. રાજકોટ જંગલેશ્વર હુશેની ચોક,કનૈયા ચોક શેરી નં.-૯ તા.જી.રાજકોટ
પકડાયેલ મુદામાલઃ-
દેશી હાથબનાવટની લોખંડની મેજીન વાળી પીસ્તોલ નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ખાલી મેજીન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિ.રૂ.૧૦,૫૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડ્યા ઇ.ચા. પોલીસ ઇન્સપેકટર, તથા શ્રી કે.એચ.ભોચીયા, પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી.સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકનેર તાલુકાના વિસ્તાર માંથી ચોરી કરેલ મોટર સાયકલો સાથે એક ઇસમને પકડી પાડી વાંકાનેર તાલુક પોલીસ*

editor

*જોડીયા હુન્નર શાળા પ્રજાસત્તાક પર્વ 2021 ની ગરિમાપૂર્ણ શાનદાર દબાવા પૂર્વક ની ઉજવણી સપન*

Hello Morbi

*વિશ્ર્વ વિખ્યાત ભારત રત્ન ગાયિકા લતાજીને ડીસા નગર દ્વારા અર્પણ કરાયેલ શ્રધ્ધાંજલી*

Hello Morbi

Leave a Comment