• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારાના ઓટાળા ગામે કોળીવાસમાં થી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ટંકારા પોલીસ*

ટંકારા તાલુકાના ઓટાળા ગામે કોળીવાસમાં થી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કુલ ચાર આરોપીને રોકડા રૂપીયા ૧૦,૭૫૦/- ના મુદામાલ સાથે પકડતી ટંકારા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ, રાજકોટ વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રીપાઠી સાહેબનાઓની સુચના તથા ના.પો.અધિ. શ્રી એસ.એચ.સારડા સાહેબ, વાંકાનેર વિભાગ તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર, શ્રી વી.પી.ગોલ સાહેબ વાકાનેર સર્કલ નાઓના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં પ્રોહી/જુગારની બદી નાબુદ કરવા સુચના થઈ આવેલ હોય જે અનુસંધાને ટંકારા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ટંકારા તાલુકાના ઓટાળા ગામે કોળી વાસમાથી ખુલા પટમા જુગાર ની પ્રવુતી ચાલુ હોય જે આધારે રેઇડ કરતા નીચેની વીગતે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી તથા મુદામાલ
પકડેલ આરોપી
(૧) અજયભાઇ બાબુભાઇ છીપરીયા જાતે-કોળી (૨) ધારેશભાઇ હેમતભાઈ છીપરીયા જાતે-કોળી (૩) નવઘણભાઇ નથુભાઇ છીપરીયા જાતે-કોળી (૪) ચંદુભાઈ મેરાભાઈ ગોલતર જાતે-ભરવાડ, રહે. ચારેય- ઓટાળા તા. ટંકારા જી.મોરબી પકડવાના બાકી આરોપી (૧) ચતુરભાઈ રમેશભાઈ છીપરીયા (૨) કેતનભાઈ જીણાભાઈ છીપરીયા રહે.બંને-ઓટાળા તા. ટંકારા
કબજે કરેલ મુદામાલ
રોકડા રૂપીયા ૧૦,૭૫૦/-
કામગીરી કરનાર અધિકારી / કર્મચારી ના નામ
ઉપરોકત કામગીરીમા પ્રો.પો.ઈન્સ કે.જી.મોડ તથા પો.સબ.ઇન્સ. એમ. જે. ધાધલ તથા એ.એસ.આઇ. સી.એસ.કડવાતર તથા પો.હેડકોન્સ. મહીપતસીહ સોલંકી તથા પો.કોન્સ દશરથસીહ જાડેજા તથા પો.કોન્સ ક્રુષ્ણરાજસીહ ઝાલા તથા પો.કોન્સ સીધ્ધરાજસીહ ઝાલા એ રીતેના પોલીસ સ્ટાફના

 

Related posts

*HELLO MORBI: મોરબીમાં સ્વામીનારાયણ સંસ્કારધામ મંદિર દ્વારા ભાગવત કથાનો પ્રારંભ*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લામાં આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ વર્ષ–૨૦૨૪ માટે ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાની તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ*

editor

*HELLO MORBI NEWS:નવયુગ બી. એડ્. કૉલેજના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે ફ્રેશર પાર્ટીનું ઉત્કૃષ્ટ આયોજન*

editor

Leave a Comment