• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી: ફ્રી…ફ્રી…ફ્રી…નિદાન કેમ્પ…ફ્રી…ફ્રી… ફ્રી*

ફ્રી…ફ્રી…ફ્રી…નિદાન કેમ્પ…ફ્રી…ફ્રી… ફ્રી

આવતા શનિવારે એટલે કે તારીખ 24/08/2024 ના રોજ અશ્વિનીનક્ષત્ર પર પવિત્ર યજ્ઞ રાખવામાં આવેલ છે.

જેના પ્રસાદ રૂપે આ દિવસે તમામ રોગો માટે *ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવેલો છે…

સમય સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ સુધી

✨અપામાર્ગ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ✨

☘ વૈદ્ય ધ્રુવ પટેલ ☘

એપોઈન્ટમેન્ટ માટે કોલ કરો અથવા મેસેજ કરો
-૮૮૪૯૦૦૭૭૦૬ (8849007706) પર

અમારી સ્પેશિયાલિટી
– અગ્નિકર્મ (દુઃખાવો, ચામડીના મશા, કપાસી)
– ⁠*પંચકર્મ (વમન, વિરેચન, બસ્તિ, નસ્ય, રક્તમોક્ષણ)*
– ⁠*વેઇટલોસ*
– ⁠*ખરજવું, ધાધર, સોરાયસિસ*
– ⁠*પથરી, કિડની, લિવર ના રોગો*
– ⁠*માઇગ્રેન*
– ⁠*બાળકોના રોગો*
– ⁠*સુવર્ણપ્રાશન*

Related posts

*HELLO MORBI: બેંક, એટીએમ, શોપીંગ મોલ, થીએટરના પ્રવેશ દ્વારેસિક્યુરીટી મેન અને સીસીટીવી લગાવવા અંગેઅધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું*

editor

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી મોરબી સિવિલ હોસ્પીટલ માં ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવા માં આવ્યો.*

editor

*મોરબીમાં યુવા ગ્રુપ કા રાજા આયોજિત ગણેશ ઉત્સવમાં બાપા અને મુસ્કરાજની કૃતિ રજૂ કરાય*

Hello Morbi

Leave a Comment