• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે આવતીકાલે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રહેશે*

*મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે આવતીકાલે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રહેશે*

*મોરબી, તા.૨૭ ઓગસ્ટ*
મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અને હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદ પડવાનીની આગાહીને કારણે મોરબી જિલ્લામાં આવતીકાલે તા.૨૮/૦૮/૨૦૨૪ના રોજ જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જાહેર રજા રહેશે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.

Related posts

*HELLO MORBI: મોરબી ખાતે ‘વિશ્વ સાયકલ દિવસ’ ઉપક્રમેસાયકલ રેલી ઉત્સાહભેર ઉજવાઈ*

editor

*મોરબી નગરપાલિકાના આરોગ્ય સમિતિ ચેરમેન આસિફ રહીમભાઈ ગાલબ તહેવારો નિમિત્તે પ્રજા હિત કાર્ય કયું!*

Hello Morbi

*HELLO MORBI:મોરબીમાં ગ્રીન સિટી સિરામિક તરફથી એક્યુપ્રેશર ફ્રી નિદાન સારવાર કેમ્પ યોજાયો 70 દર્દીઓએ લીધો લાભ*

editor

Leave a Comment