• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:“છેલ્લા ચાર મહીનાથી મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. ના ગુનામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી સીટી-બી ડીવિઝન પોલીસ”*

“છેલ્લા ચાર મહીનાથી મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. ના ગુનામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી સીટી-બી ડીવિઝન પોલીસ”

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી વિભાગ, મોરબી નાઓએ મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા ટીમ બનાવી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને અમો પો.ઇ. એન.એ.વસાવા મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. નાઓએ જરૂરી સુચના/માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને અત્રેના સર્વેલન્સ સ્ટાફના અ.હે.કો. ભગવાનજીભાઇ રામજીભાઇ, વિજયભાઇ મુળુભાઇ, પ્રદીપસિંહ બહાદુરસિંહ નાઓની ખાનગી બાતમી હકિકત આધારે મોરબી સીટી બી ડિવી પો સ્ટે ગુરનં ૧૧૧૮૯૦૦૪૨૪૦૭૦૫/૨૦૨૪ પ્રોહિ.કલમ- ૬૫(એ)(ઇ), ૧૧૬(બી),૮૧ મુજબના ગુન્હામાં નાસતા ફરતા જાહેર કરેલ પ્રભાતભાઇ ઉર્ફે પરબતભાઇ મથુરભાઇ વાટુકીયા કોળી નાઓને મોરબી, ત્રાજપર ચોકડી પાસેથી પકડી પાડી સદરહુ આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી
(૧) પ્રભાતભાઇ ઉર્ફે પરબતભાઇ મથુરભાઇ વાટુકીયા કોળી ઉ.વ.૩૧ ધંધો- મજુરી રહે. મોટામાત્રા તા.વિછીયા જી.રાજકોટ
સારી કામગીરી કરનાર
પો.હેઙ.કોન્સ. ભગવાનભાઇ રામજીભાઇ, રાજેશભાઇ નરશંગભાઇ, વિજયભાઇ મુળુભાઇ, ચંદ્રસિંહ કનુભાઇ, ભરતભાઇ આપાભાઇ, ધર્મેન્દ્રભાઇ મગનભાઇ, તથા પો.કોન્સ. પ્રદિપસિંહ બહાદુરસિંહ, બ્રિજેશભાઇ જેસંગભાઇ, યોગેશદાન જીતસંગ, કમલેશકુમાર ગોવીંદભાઇ, વિગેરેનાઓ દ્વારા કરેલ છે.

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લાના શતાયુ મતદાર ઉજિબેન સુરેલાનું મતદાન મથક પર આવકાર આપી મામલતદારશ્રી દ્વારા સન્માન કરાયું*

editor

*મોરબી જલારામ મંદિર નો પંચદશમ્ પાટોત્સવ આગામી ગુરૂવારે પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવાશે*

Hello Morbi

*મોરબી ઝુલતાપુલ દુર્ઘટના અંગે મોરબી જલારામ મંદિર નો અગત્ય નો સંદેશ*

Hello Morbi

Leave a Comment