• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: પ્રયાગરાજ: મહાકુંભમાં મોરબી શહેર અને જિલ્લાની સુખાકારીને શાંતિ માટે આસ્થાની ડૂબકી મારવા ત્રિવેણીસંગમ પહોંચ્યા મોરબીના વરિષ્ઠ પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી*

*મોરબી તા ૨૬ હાલ પ્રયાગરાજ ખાતે ચાલતા મહાકુંભ જેનો 144 વર્ષ બાદ બાદ યોજાતો મહાયોગ છે ત્યારે આ. મહા મુલ્ય તક નો લાભ લેવા . આસ્થા. ભકિત. શ્રધ્ધા સાથે આ ત્રિવેણી સંગમ મા ડુબકી મારવા શ્રધ્ધાળુઓ ના ઘોડાપુર ઉમટી પડીયા છે જેમા અંદાજે 65 કરોડ થઈ વધુ લોકો ત્રિવેણી સંગમ મા સ્નાન કરી ધન્યતા અનુભવી છે ને આપણા સનાતન હિન્દુ ધર્મ ના ડંકા વગાડી દિધા છે*
*આજરોજ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે યોજાતા “અમૃત સ્નાનમાં” મોરબીના વરિષ્ઠ પત્રકાર અને મોરબી પત્રકાર એસોસિએશનના પ્રમુખ શ્રીસુરેશભાઈ ગોસ્વામી મોરબીની સુખાકારી અને શાંતિ અર્થે પહોંચ્યા હતા અને સાઇ સ્નાનમાં ભાગ લઈ આસ્થાની ડૂબકી લગાવી ને મોરબી શહેર જિલ્લાના ખેડૂતો, ઉદ્યોગકારો, વેપારીઓ, નોકરિયાતવર્ગ, પત્રકાર મિત્રો, સમસ્ત ગોસ્વામી સમાજ, તેમજ શહેર જિલ્લાની આમ જનતા માટે પણ સાહીસ્નાન કરી લોકોની સુખકારીને શાંતિ માટે પ્રાર્થના કરી હતી રામાનંદી ટ્રાવેલ્સ મા સુરેશભાઈ સાથે અન્ય ચાલીસ લોકો જોડાયા હતા*

Related posts

*HELLO MORBI:બોટાદમાં યોજાયો દિવ્ય શાકોત્સવ અને વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ*

Hello Morbi

*HELLO MORBI:વાવાઝોડાં ની આગાહી ને પગલે મોરબી ના ડો.મનિષ સનારીયા (સ્પર્શ બાળકોની હોસ્પીટલ) દ્વારા ઓન ફોન ઈમરજન્સી સેવા આપવા માં આવશે*

editor

*આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબીમાં અભયમ 181 એ સાત વર્ષ પુરા કર્યા!*

Hello Morbi

Leave a Comment