• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ફોર વ્હિલર ગાડીમા હેરાફેરી કરતા દેશીદારૂના જથ્થા સાથે આરોપીઓને પકડી પાડતી મોરબી સીટી બી ડીવી.પોલીસ*

ફોર વ્હિલર ગાડીમા હેરાફેરી કરતા દેશીદારૂના જથ્થા સાથે આરોપીઓને પકડી પાડતી મોરબી સીટી બી ડીવી.પોલીસ

મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓની સુચનાથી તેમજ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબ નાઓની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામા દારૂ તથા જુગારની બદી નેસ્તનામુદ કરી દુર કરવા કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે અમો પોલીસ ઇન્સપેક્ટર એન.એ.વસાવા મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ના સુપરવિઝન હેઠળ અમો તથા અત્રેના પો.સ્ટે. નો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પો..કોન્સ. સિધ્ધરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા નાઓની ખાનગી હકીકતના આધારે આરોપીઓની પોતાના હવાલાવાળી સફેદ કલરની બલેનો ફોર વ્હિલર ગાડી રજી નં.GJ-36-AP-5003 વાળીમાં ગે.કા. પાસ પરમીટ વગરનો દેશી દારૂનો જથ્થો લીટર ૨૫૦ જેની કિ.રૂ.૫૦,૦૦૦/-તથા બલેનો ફોર વ્હિલર ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીના નામ
૧) વિશાલભાઇ હરખાભાઇ ઝીઝવાડીયા જાતે.કોળી ઉ.વ.૨૦ રહે,પાણીની ટાંકી પાસે જેતપર ગામ તા.જી.મોરબી.
૨) કિશનભાઇ રમેશભાઇ મકવાણા જાતે કોળી ઉ.વ.૨૦ રહે. મોરાયાંતિ ( મસ્જીદ પાસે મોરબી. ૨ વીસીપરા મદિના સોસાયટી બીલાલી- પકડાવા પર બાકી આરોપીના
(૧) યાસ્મીન ઉર્ફે આરતી વા/ઓ સંજયભાઇ અગેચણીયા રહે, શોભેશ્વર સોસાયટી જુના ઘુટુ રોડ મોરબી – ૨> પકડાયેલ મુદ્દામાલ
દેશીદારૂનો જથ્થો લીટર ૨૫૦
લીટર ૨૫૦
કિ.રૂ.૫૦,૦૦૦/-
એક સફેદ કલરની બલેનો ફોર વ્હિલર ગાડી નં. GJ-36-AP-5003
ફોર વ્હિલર ०१
કિ.રૂ.૩,૦૦,૦૦૦/-
કુલ મુદામાલ
४.३.३,५०,०००/-
સારી કામગીરી કરનાર
પો.ઇન્સ. એન.એ.વસાવા, તથા એ.એસ.આઇ. જે.કે.અઘારા તથા પો.હેડ.કોન્સ. જગદિશભાઇ ડાંગર તથા સંજયભાઇ રાઠોડ તથા વિજયભાઇ બાર તથા રાજેશભાઈ ડાંગર તથા જયપાલભાઇ લાવડીયા તથા પો.કોન્સ. ભાવેશભાઇ કાંટા તથા રાજપાલસિંહ જાડેજા તથા વિપુલભાઇ બાલસરા તથા સિધ્ધરાજસિંહ ઝાલા તથા ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા દેવાયતભાઇ રાઠોડ તથા પ્રિયંકાબેન પૈજા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.

Related posts

*HELLO MORBI: મોરબી તાલુકાના પીપળીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને મીઠેરો આવકાર*

editor

*HELLO MORBI:મોરબી તાલુકાના વાઘપર (પીલુડી) ગામે રહેણાંક મકાનમાંથી ઇગ્લીશ દારૂના ગણનાપાત્ર જથ્થો શોધી કાઢતી મોરબી તાલુકા પોલીસ*

editor

*મોરબીમાં કોઈપણ સમાજ કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરે તો ભોજન રઘુવંશી સમાજ પહોચડશે*

Hello Morbi

Leave a Comment