• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી: રાષ્ટ્રવાદી અજયભાઈ લોરીયા દ્વારા પહલગામ ખાતે થયેલ આતંકી હુમલા વિરોધમાં અનોખો વિરોધ પ્રદર્શન કરાયો*

મોરબી:તા ૨૫ આજરોજ મોરબી નવા બસસ્ટેશન ખાતે પહલગામ (કશ્મીર) માં નિર્દોષ હિંદુ લોકો ઉપર આતંક થયો ત્યારે રાષ્ટ્રવાદી અને સેવાભાવી યુવાન અજય લોરીયા દ્વારા મોરબીમાં નવા બસ સ્ટેન્ડ તેમજ નગર દરવાજા ના ચોકમાં નાપાક પાકિસ્તાન ના રાષ્ટ્રીય ઝંડા નું પૅઈંન્ટીગ કર્યુ જેમાં હિન્દુસ્તાની લોકો એમના ઉપર ચાલીને તેમજ વાહનો ચલાવીને રાષ્ટ્રીય ધ્વજ ને કચડસે….ભારત માતા કી જય ….હિન્દુસ્તાન ઝિંદાબાદ…. પાકિસ્તાન મુર્દાબાદ ….🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳

Related posts

*મહર્ષિ દયાનંદ સરસ્વતી ની જન્મભૂમિ ટંકારામાં યોગ મહોત્સવ ઉજવાયો*

Hello Morbi

*સુરતમાંસમાજ ચિંતન ચર્ચા વિચારણા સમાજ ચિંતકો દ્વારા કરાઈ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયુ તથા બાસુંદી નુ વિતરણ*

Hello Morbi

Leave a Comment