• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મિશન નવભારતના મોરબી જિલ્લાના પ્રમુખ રામભાઈ જીલરીયા જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી*

*મિશન નવભારતના મોરબી જિલ્લાના પ્રમુખ રામભાઈ જીલરીયા જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી*
🌱 “અમારી સાથે એક વૃક્ષ વાવો” – મિશન નવભારત મોરબી જિલ્લાનો પર્યાવરણીય ઉપક્રમ મારા જન્મદિવસ નિમિત્તે પર્યાવરણીય જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી “અમારી સાથે એક વૃક્ષ વાવો” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે પર્યાવરણીય સંરક્ષણ અને વૃક્ષારોપણ જેવા સારા કાર્યો માટે વિવિધ સહભાગીઓને સન્માનિત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓ તરીકે ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, નકલંકધામ દામજીભગત, મોરબી RFO એસ.બી. ભરવાડ સાહેબ, મિશન નવભારત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર, યુવા અધ્યક્ષ પ્રથમભાઇ અમૃતિયા, મકનસર પાંજલાપોળ પ્રમુખ વેલજીભાઇ પટેલ, અને મોરબીના અનેક પર્યાવરણ પ્રેમીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા.
આ ઉજવણી દ્વારા મિશન નવભારત મોરબી જિલ્લા પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અને વધુને વધુ લોકોને વૃક્ષારોપણ માટે પ્રેરણા આપી છે.

Related posts

*રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની હડિયાણા કન્યા શાળા તેમજ આઈ.ઈ.ડી. વિભાગ જામનગરના શિક્ષકોએ પ્રતિનિધિત્વ કર્યું.*

Hello Morbi

*જોડિયા ના જામ દુધઈ ગામે ધોરણ 12 ના વિદ્યાર્થી ઓ નો વિદાય સંભારણ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:૧૮૧ અભયમ ટીમ દ્વારા નાની વયે લગ્ન કરવા નીકળેલ કિશોરીનું કુશળ કાઉન્સિલિંગ કરાયું*

editor

Leave a Comment