• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જોડિયાના કુનડગામે મેડિકલ કેમ્પ યોજાયો*

 

કુનડ:તા ૨૬ જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલિયા હનુમાનજી મંદિર ખાતે જામનગર બોલબાલા ટ્રસ્ટ દ્વારા અખંડ રામધૂન દરમિયાન અને મહંત શ્રી ના આશીર્વાદ બાપુના સાનિધ્યમાં મેડિકલ કેમ્પ નું આયોજન કરાયું જેમાં. બોલબાલા ટ્રસ્ટ જામનગર ના ડો રમેશભાઈ ઓઝા.. મનીષાબેન ચોહાણ..વિઠલભાઈ ધોળકિયા.આ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા………………..
રિપોર્ટર,=શરદ એમ. રાવલ.
ગામ=હડીયાણા.

Related posts

*HELLO MORBI NEWS:તા.6 માર્ચ ગુરુવારે સવારે 10.52 થી હોળાષ્ટક પ્રારંભ થશે. જે 14 માર્ચે બપોરે 12.25 કલાકે પૂર્ણ થશે*

editor

*HELLO MORBI NEWS:P.M.SHRI હડીયાણા કન્યા શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરાઈ*

editor

*જોડિયા તાલુકાના મેઘપર ગામની પ્રાથમિક શાળામાં લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરાયું*

Hello Morbi

Leave a Comment