• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

*જોડિયાના જશાપર ના વતની ગીરધર બાપા એ આયુર્વેદિક કેમ્પ યોજ્યો*

જોડિયા તાલુકાના જશાપર ગામના વતની અને હાલમાં જાંબુડા પાટિયા પાસે શ્રી ઉમા વિદ્યા સંકુલ ના કેમ્પસ ડાયરેક્ટર અને ટ્રસ્ટી શ્રી ગિરધરભાઈ(બાપ) એચ.પનારા દ્વારા પોતાના ગામે આયુર્વેદિક દિશા દર્સન કૅમ્પ યોજવામાં આવ્યો હતો..
આ કેમ્પમાં જામનગર જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલ ના ડો..ધનજયભાઇ પટેલ તથા સદભાવ સમિતી જામનગર જિલ્લાના કાર્યકર્તા ભગવાનજીભાઈ ભલોડિયા અતિથી મહેમાન તરીકે ખાસ હાજર રહ્યા હતા..
આ કેમ્પના ગામના વતની અને આગેવાન શ્રી ગિરધરભાઈ (બાપા) એચ.પનારા દ્વારા આયુર્વેદિક દીશા દર્સન કેમ્પ અને ગામમાં નાના થી મોટા વ્યક્તિ ઓએ જે પ્રકારની સેવા ઓ આપી હોય તે પ્રમાણે બાપા દ્વારા ગામના સરપંચ.. સહકારી મંડળી ના પ્રમુખ.. કાન,ગોપી મંડળના પ્રમુખ.. ગો સેવા. ગૌશાળા ના ગોવાળા..ગામ આખા ને પાણી વિતરણ કરનાર ને અને ગ્રામ પંચાયતના પટાવાળા નું સારી સેવા ઓ કરી છે. તેઓનું બાપા ના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા…
શરદ એમ.રાવલ..હડિયાણા….

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: એસ પી કચેરી ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ચર્ચા કરતા કરણી સેના પ્રમુખ જયદેવસિંહ જાડેજા*

editor

*HELLO MORBI NEWS; મોરબીમાં ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ આયોજનો કરાશે*

editor

*HELLO MORBI NEWS: સરકારના પાપે ચાલતા શાળાએ જવા મજબુર દીકરીઓને તાત્કાલિક સાયકલો આપો : અમિત ચાવડા*

editor

Leave a Comment