• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

*રાજકોટ કર્ફ્યૂમાં માસ્ક બાબતે પોલીસે રોકતાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો*

કોરોનાવાયરસ અંતર્ગત ફરી રાજકોટ અમદાવાદ સુરત વડોદરા વિસ્તારમાં રાત્રે ૯ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધીનું લોક ડાઉન કરવામાં આવ્યું હોય જેના અનુસંધાને સમગ્ર શહેર-જિલ્લામાં મુખ્ય માર્ગો પર પોલીસ તંત્ર દ્વારા લોક ડાઉન ભંગ બાબતે ગુનો નોંધી દંડ ફટકારવામાં આવી રહ્યો છે જે દંડ ના કારણે અમુક પરિવારોમાં કજિયો કંકાસ નું કારણ બન્યું છે એવું જ કાંઈક પ્રકાશમાં સોશિયલ મીડિયામાં રાજકોટ ની ઘટના વાયરલ થતાં પરિવારિક પતિ-પત્ની વચ્ચે લોક ડાઉન માં કારણભૂત બન્યો હોય તેમ રાજકોટ ખાતે એક ઘટના પ્રકાશમાં આવી છે જે અંગેની
વિગતો એવી છે કે તાજેતરમાં જ રાજકોટમાં રાત્રે કર્ફ્યૂ હોવા છતાં લોકો મોડી રાત્રે આમ તેમ ફરતા રહ્યાં છે. ત્રિકોણબાગ નજીક માસ્ક બાબતે પોલીસે પતિ-પત્નીને રોક્યા . પત્નીને માસ્ક પહેર્યું ન હોવાથી પતિ-પત્નીને માસ્ક પહેરવા બાબતે સમજાવી રહ્યો , પણ પત્ની ન માનતા પતિએ પોલીસની હાજરીમાં પત્નીને ફડાકો ઝીંક્યો હતો. માસ્કનો દંડ ભરવા બાબતે પત્ની પોલીસ સાથે માથાકૂટ કરી . માસ્ક પહેર્યું ન હોવા છતાં પત્ની પોલીસ સાથે રકઝક કરી મહિલા વીડિયોમાં કહે છે કે મારી પાસે દુપટ્ટો કે એવું કંઈ નથી. તો કેમ બાંધવું. પૈસા થોડા મફત આવે છે તો આપણે હજાર રૂપિયા આપી દઈ. જે બાદ પતિએ ફડાકો ઝીંકી દીધો હતો. જેથી પોલીસ દોડી આવી પતિ-પત્નીને જવા દીધા પરંતુ લોક ડાઉન માં દંડ ની પ્રક્રિયા આ મંદીના માહોલમાં વિકાસ લક્ષી સરકાર માટે આમ પ્રજામાં એક તરફ ધંધા-રોજગાર વ્યાપાર મંદીની ઝપટમાં આવી ગયા છે તેવા સમયે દંડ ની પ્રક્રિયા 1000 રૂપિયા તે લોકોના માટે આત્મનિર્ભર નહીં કરી શકે !?

Related posts

*ટંકારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય મેળો શુક્રવાર તા ૨૨ ૪ ૨૦૨૨ ના રોજ આયોજન કરેલ છે અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

*HELLO MORBI: જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ એચ.ડી.એફ.સી. થી એવન્યુ પાર્ક સોસાયટી સુધી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું*

editor

*HELLO MORBI:મોટા દહીંસરા 132 કેવી સબ સ્ટેશનમાં ફસાયેલા ૬ કર્મચારીઓને રેસ્ક્યુ કરાયા* *મોરબી, ૨૬ ઓગસ્ટ*

editor

Leave a Comment