• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા નુતન વર્ષ નિમિતે લોહાણા સમાજ નું સ્નેહ મિલન યોજાશે.*

*શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા નુતન વર્ષ નિમિતે લોહાણા સમાજ નું સ્નેહ મિલન યોજાશે.*

પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા સમસ્ત લોહાણા સમાજ નું સ્નેહ મિલન તા.૨-૧૧-૨૦૨૪ શનીવાર ના રોજ નુતન વર્ષ ના દીવસે સવારે ૯ઃ૩૦ થી ૧૨ કલાક દરમિયાન શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે યોજાશે. લોહાણા સમાજ ના દરેક લોકો ને સ્નેહ મિલન માં ઉપસ્થિત રહેવા શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા અનુરોધ કરાયો છે.

લી.
નરેન્દ્રભાઈ રાચ્છ
મંત્રી શ્રી
શ્રી લોહાણા મહાજન-મોરબી.

Related posts

*HELLO MORBI:સંભવિત biparjoy વાવાઝોડા સામે પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ઉચીમાંડલ ગામ પાસે આવેલ એકોર્ડ વિટ્રીફાઈડ સિરામિક ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો: પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સરકારી ભવનો ઝળહળતી રોશનીથી ઝગમગી ઉઠ્યા*

editor

Leave a Comment