• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO WANKANERLatest-NewsOther

*ચિત્રાખડા મહિલા દૂધ ઉત્પાદક સુ. મંડળી ના મંત્રી વાસુદેવભાઈ ડાભી નો આજે જન્મદિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરાઈ*…

વાંકાનેર તાલુકા ના ચિત્રાખડા ગામ ના વતની અને ચિત્રાખડા મહિલા દૂધ મંડળી ના મંત્રી વાસુદેવભાઇ ડાભી ના આજે જન્મદિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ ની પહેલ અનુસારે ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના ઉપાધ્યક્ષ સનમભાઈ પટેલ ના માર્ગદર્શન થી જન્મદિવસ નિમિત્તે 56 વ્યક્તિઓને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતરગત વીમો ઉતરાવી સુરક્ષા આપવામાં નિમિત્ત બનીયા સાથે જ આજ વાસુદેવભાઇ ડાભી ના જન્મદિવસ પર શુભકામના ની વર્ષા થઈ રહી છે….

Related posts

*HELLO MORBI: ઈશ્વરીયા: ભરવાડ સમાજના યુવા આગેવાન સુરેશભાઈ ટોળીયા નો આજે જન્મદિવસ*

editor

કોરોના વેક્સિન બનાવતી કંપનીઓ પર હેકરોની નજર, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી જિલ્લા લોક જનશક્તિ પાર્ટી ના હોદેદારો દ્વારા પ્રજા હિતના પ્રશ્નોની પત્ર પાઠવી પીજીવીસીએલ ને રજૂઆત કરાઇ*

editor

Leave a Comment