• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:મહેન્દ્રનગર ગામ ખાતે કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરાઈ*

નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી
મોરબી:તા ૧૬ આજરોજ મહેન્દ્રનગર ગામ માં કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરાઈ.
મહેન્દ્રનગર ગામ માં છેલા ઘણા વર્ષોથી કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવા માં આવે છે. જુના ગામ તથા વિવિધ વિસ્તાર માં શોભાયાત્રા સાથે ચાચરીયા ચોક માં મટકીફોડ નો કાર્યક્રમ હર્ષોલ્લાસ થી ઉજવવા માં આવેલ. સૌવ સાથે મળી ને રાસ ગરબા રમી પુરા ઉર્ષ અને ઉમંગ થી જન્માષ્ટમી ની ઉજવણી કરેલ. જેમાં મહેન્દ્રનગર ગૃપ તથા કિશોરભાઇ બોપલિયા એ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

*હડીયાણા: લંડન ખાતે વસવાટ કરતા હડીયાણા ના નંદાસણા પરિવારને ત્યાં પુત્રી ચિ,માહીરાના જન્મ દિવસની ઉજવણી કરાઈ*

Hello Morbi

*HELLO MORBI:શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ ડીસા દ્વારા પેન્શનર્સ એસોસિએશનના પદાધિકારીઓનું કરવામાં આવેલ સન્માન*

editor

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ કેમ્પસમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે તિરંગો લહેરાયો*

editor

Leave a Comment