• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:દુનિયાની એકમાત્ર ચલણી નોટ એવી છેકે જેમાં ગણેશજી ના ફોટા વાળી જે મોરબીમાં રહેતા પ્રદ્યુમનસિંહ ચૌહાણ પાસે છે*

દુનિયાની એકમાત્ર ચલણી નોટ એવી કે જેમાં ગણેશજી ના ફોટા વાળી જે મોરબીમાં રહેતા પ્રદ્યુમનસિંહ ચૌહાણ પાસે છે

(*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*) ઈન્ડોનેશિયા દેશ દ્વારા આજથી લગભગ 27 વર્ષ પહેલાં તેમની ચલણી નોટમાં ભગવાન શ્રી ગણેશજી નો ફોટો છાપવામાં આવ્યો હતો ઈન્ડોનેશિયા એક મુસ્લિમ રાષ્ટ્ર હોવા છતાં વર્ષ 1998માં તેના દ્વારા 20,000 રૂપિયા ની ચલણી નોટ બહાર પાડવામાં આવી હતી કે જેમાં ભગવાન શ્રી ગણેશજી બિરાજમાન છે લગભગ આ દુનિયાની એકમાત્ર ચલણી નોટ છે જેના પર ગણેશજી નો ફોટો છે આ નોટ મોરબીમાં રહેતા જાણીતા હાડવૈદ્ય ઉમેદસિંહ ગંજસિંહ ચૌહાણ ના પુત્ર પ્રદ્યુમનસિંહ ચૌહાણ પાસે છે તેઓ ને દેશ વિદેશની ચલણી નોટો,સ્ટેમ્પ,સિક્કા નો સંગ્રહ કરવાનો શોખ છે

Related posts

*HELLO MORBI: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ૭૭માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ પાઠવશે*

editor

*HELLO MORBI:મોરબી:વાવડી રોડ પર ના ગાયત્રીનગર માં જુગાર રમતા પાંચ મહિલા સહિત છ ને ઝડપી પાડતી મોરબી સિટી એ ડિવિજન પોલીસ ની ટીમ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આવતીકાલે ગુરુવારના રોજ અજયભાઈ લોરીયા દ્વારા પંદર હજાર તીરંગાનું વિનામૂલ્યે વિતરણ કરાશે*

editor

Leave a Comment