• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ: બ્રહ્મનાથ મહાદેવ અને સાનિધ્યમાં બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો*

 

ધ્રોલ:(*લલિત નિમાવત દ્વારા*)તા ૨૭ ધ્રોલ ખાતે ગઈ કાલે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. બ્રહ્મનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ સમાજ દ્વારા સમૂહ જનોઈ બદલાવવાનો કાર્યક્રમ શ્રદ્ધાભક્તિ પૂર્વક યોજાયો.
સવારે વિધિવત્ મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણો દ્વારા સમૂહ જનોઈ બદલાવાની વિધિ કરાવવામાં આવી. સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ધાર્મિકવિધિમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોરે સમૂહ ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સમાજના લોકોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો.આ ધાર્મિક આયોજનથી સમાજમાં ભક્તિભાવ સાથે એકતા અને સૌહાર્દનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું.

Related posts

*ડીસા શાસ્ત્રીજી ગૌશાળા ખાતે જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા કરાયાં ભજન* 

Hello Morbi

*સુરેન્દ્રનગર ના જગાને મોરબી એસઓજી ની ટીમે હથિયાર સાથે ઝડપી પાડ્યો*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી લીલાપર ગામપાસે મચ્છુ ડેમની બાજુમાંથી દેશી દારૂ બનાવવાનો આથો તેમજ દેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment