• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: તારાણા: માતાના મઢે જતા પદયાત્રીઓ માટે તારાણા ગામે સેવા કેમ્પ અવિરતપણે ચાલુ પદયાત્રીઓને લાભલેવા આયોજકો દ્વારા અપીલ*

*માતાના મઢે જતા પદયાત્રીઓ માટે તારાણા ગામે સેવા કેમ્પ અવિરતપણે ચાલુ પદયાત્રીઓને લાભલેવા આયોજકો દ્વારા અપીલ*

તારાણા:તા ૧૩ (*લલિત નિમાવત દ્વારા*) જોડીયા તાલુકાના તારાણા ગામે સમસ્ત રાજપૂત સમાજ દેદા જાડેજા પરિવાર તારાણા દ્વારા કચ્છ માતાના મઢ જતા પદયાત્રીઓ માટે છેલ્લા 27 વર્ષ થયા કેમ્પ રાખવામાં આવે છે જેમાં તારાણા જાડેજા રાજપૂત સમાજ દ્વારા સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચા નાસ્તો જમવાનું નાહવાનું રાત્રી રોકાણ આરામ અને મેડિકલ સારવાર સહિતની તમામ સુવિધાઓ નિશુલ્ક આપવામાં આવે છે તારાણા રાજપૂત સમાજના ઉત્સાહી સેવાભાવી ભાઈઓ ખૂબ જ ઉમંગ સાથે સેવાઓ આપી રહ્યા છે આ કેમ્પ તારીખ10.9.25 થી17.9.25 સુધી અવરિત ચાલુ રહેશે પદયાત્રીઓ બહોળી સંખ્યામાં કેમ્પનો લાભ લઈ ધન્યતા અનુભવે છે

Related posts

આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય *“મા – અમૃતમ્ વાત્સલ્ય”યોજનાના લાભાર્થીઓને આખા પરિવારદીઠ એક કાર્ડના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપાશે:નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું રસપાન કરતા મોરબી શહેર ભાજપની ટીમ*

editor

*જોડિયા તાલુકાના હડિયાણા કન્યા શાળા માં વિદ્યાર્થીનિઓ દ્વારા વેશભૂષા સાથે નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો*

Hello Morbi

Leave a Comment