• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: મોરબી જિલ્લામાં વાહન વેચાણમાં ધરખમ વધારો: માત્ર દસ દિવસમાં 𝟐𝟔𝟖𝟕 વાહનોનું વેચાણ!!!*

મોરબી:તા ૨ હાલ નવરાત્રી અને વિજયા દશમી જેવા તહેવારોને લઈને સમગ્ર ગુજરાતમાં વાહન વેચાણમાં ધરખમ વધારો જોવા મળ્યો છે
ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએતો તા ૨૨/૯/૨૦૨૫ થી તા ૨/૧૦/૨૦૨૫ એટલે માત્ર દસ દિવસમાં ટુ વ્હીલર, થ્રીવ્હીલર, ફોર વ્હીલર, ટ્રેક્ટર, ડમ્પર, બસ, જેવા કુલ ૨૬૮૭ વાહનોનું વેચાણ એક માત્ર મોરબી જિલ્લામાં થયું છે!!
કયા કેટલા વાહનો નું વેચાણ થયું અને વાહનની પ્રાઈઝ, જીએસટી, આરટીઓ ટેક્સ, સહિતની વિગતો ઉપર બોક્સમાં દર્શાવેલ છે,

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી*

editor

*HELLO MORBI: વાંકાનેરમાં નગરપાલિકા સંચાલિત ગર્લ્સ હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થી હસ્તે તિરંગા ને ફરકાવી ધારાસભ્ય જીતુભાઈ સોમાણી આપી સલામી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ધ્રોલ-ખારવા નજીક હમાપર રોડ પર આહિર સમાજની વાડી ખાતે મંગલ શરણાઈઓ ગુંજશે*

editor

Leave a Comment