• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા મહર્ષિ વાલ્મિકી જયંતિની ઉજવણી કરવામાં આવી*

મોરબી:તા ૭ આજરોજ મોરબી ખાતે મહર્ષિ વાલ્મીકિ જયંતિ (શરદ પૂર્ણિમા).
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવન ચરિત્રને પ્રકટ કરતા વિશ્વના પ્રથમ મહાકાવ્ય રામાયણની રચના કરનાર, વેદોના જ્ઞાતા, આદિકવિ મહર્ષિ વાલ્મિકીજીને કોટી કોટી વંદન તેમજ તેમના પ્રાગટ્ય દિવસ ની ઉજવણી ફુલહાર કરી તમામ સફાઈ કર્મી નો મો મીઠા કરવીને ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ મા સમસ્ત વાલ્મીકિ સમાજ દ્વારા આદિકવિ શ્રી વાલ્મીકિ ઋષી ને પ્રાગટીય દિવસ ઉજવવામાં આવ્યો હતો જેમાં અનુસૂચિત જાતિ સમાજ ના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપ ના મેન્ટોર ડો.દેવેનભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI NEWS:આમરણ ગામે હજરત દાવાલશાહ પીર નો 532 મો તારીખ 10/05/25 શનિવાર ના વાર્ષિક ઉર્ષ ઉજવવાશે*

editor

*ઝાલીમાં પ્રાથમિક શાળા એ તિરંગો લહેરાયો! શિક્ષકો સહીત વિદ્યાર્થીઓએ આપી સલામ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે દીપાવલી ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ તા.૧૭-૧૮-૧૯ દરમિયાન યોજાશે*

editor

Leave a Comment