• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મૉરબીમા પાડાપુલ નિચે મચ્છુ નદી મા બે યુવાન ડુબી ગયાફાયર બ્રિગેડ ની સતત શોધખોળ છતા યુવાનો નો પતો મળતો નથી*

મોરબી:તા ૨૫ ગઈ કાલે શુક્રવારે બપોરે ત્રણેક વાગ્યા આસપાસ મોરબી ના પાડા પુલ ઉપરથી નિચે મચ્છુ નદી મા બે દલિત પરિવાર ના યુવાન ડુબી ગયા છે જેનો આજે શનીવારે સવારે આઠ વાગ્યા સુધી કોઈ ભાળ મળી નથી તંત્ર ની ઘોર બેદરકારી નો પરિવાર જનો આક્ષેપ કરી રહ્યાં છે અનુભવી તરવૈયા મદદ મા આવે તેવી પરિવાર જનો માંગ કરી રહ્યાછે
આ અંગે મોરબી એસ પી મુકેશ પટેલ ના જણાવ્યા મુજબ યુવાનો ને સોધવા પોલીસ પુરતી મદદ કરી રહી છે Ndrf ની ટીમ તેમજ અનુભવી તરવૈયા ને બોલાવા જાણ કરાય છે ગઈ રાતે ઘટના સ્થળ dysp .pi . Psi ટીમ સતત મદદ મા હતી હુ પણ સતત સંપર્ક મા છે મોરબી ફાયર બ્રિગેડ ટીમ .તંત્ર સતત પ્રયાસ કરી રહ્યુ છે
. પાણીમાં ડૂબેલ યુવાનોના નામ(૧) : હર્ષદ બળદેવ પારધી ઉમર : વર્ષ ૨૦ ગામ : વવાણીયા
(૨)નામ : અનિલ કનુભાઈ પખોડિયા ઉમર : ૨૭ ગામ : વીસીપરા મોરબી
*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*

Related posts

*HELLO MORBI: મોરબી OSEM CBSE સ્કુલ ના પ્રિન્સિપાલ દીપા શર્મા મેડમ ને ટેકનિકલ એક્ઝામીનેશન બોર્ડ, ગુજરાત રાજ્ય ના ચેરમેન નાં હસ્તે બેસ્ટ પ્રિન્સિપાલ નો એવોર્ડ એનાયત કરાયો.*

editor

*HELLO MORBI: આમરણ ગામની નવી પહેલ: ભાગવત સપ્તાહમાં* *પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન*

editor

*મોરબીમાં 3 ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાશે*

Hello Morbi

Leave a Comment