
*મોરબી શ્રી જલારામ સેવા મંડળ ના અગ્રણી જયંતભાઈ રાઘુરા નો આજે જન્મદીવસ.*
મોરબી:તા ૯ મોરબી શ્રી જલારામ સેવા મંડળ ના અગ્રણી જયંતભાઈ રાઘુરા નો આજે જન્મદીવસ છે. લોહાણા સમાજ અગ્રણી જયંતભાઈ રાઘુરા મોરબી જલારામ ધામ ની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ છે. તેમના જન્મદીન નિમિતે તેમના મિત્ર વર્તુળ, સગા-સંબંધીઓ તેમજ શુભ ચિંતકો તરફથી શુભેચ્છા નો ધોધ વરસી રહ્યો છે.

