• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:દીપકભાઈ બરછાની ભારતીય યુવાશક્તિ સંઘ દેવભૂમિ દ્વારકા જિલ્લા અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ*

દીપકભાઈ બરછાની ભારતીય યુવાશક્તિ સંઘ દેવભૂમિ દ્વારકા જિલ્લા અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ
દેવભૂમિ દ્વારકામાં દીપકભાઈ બરછા કે જેઓ આરએસએસના વિવિધ ક્ષેત્રોમાં જવાબદારી નિભાવી ચૂક્યા છે. આરએસએસ ,અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, બજરંગ દળ, vhp ,સ્વદેશી જાગરણ મંચ , ભાજપ માં વિવિધ જવાબદારી નિભાવેલી ચૂકેલા અને ક્રાંતિ યુવા મંચના સંયોજક તેમજ ગુજરાત શ્રી ન્યુઝ ડિજિટલ ચેનલના તંત્રી, અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિમાં દ્વારકા જિલ્લા મીડિયા સેલ પ્રમુખ, આઇકોન એવોર્ડ 2024 વિનર, ભારતીય યુવાશક્તિ સંઘ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી લોહાણા સમાજ ના પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી*

editor

*HELLO MORBI NEWS:ટંકારા:લઈ જાવ લુટી જાવ ધમાકા ઓફરમાં જીઓ લાવ્યું છે બમ્પર ઓફર*

editor

*HELLO MORBI: રાજકોટ: લોહાણા: દુઃખદ અવસાન બેસણું તથા પિયર પક્ષની સાદડી*

editor

Leave a Comment