• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જુના મકનસર ગામના સામાજિક કાર્યકરનો આભાર વ્યક્ત કરી જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા મકનસર પ્રાથમિક શાળાના આચાર્ય પરેશભાઈ પઢારીયા*

મકનસર તારીખ 6 મકનસર ગામના સામાજિક કાર્યકર અને આગેવાન ગીરીશભાઈ પરમાર  દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે સ્કૂલના બાળકોને ભોજન કરાવી ને સ્કૂલને કોમ્પ્યુટર અર્પણ કરેલ તે બદલ હું તેમનો ખૂબ જ દિલથી આભાર વ્યક્ત કરું છું અને તેમને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને જીવનમાં પોતે ઉતરોતર આવવાને આવા સત્કાર્યો કરતા રહે તેવી શુભેચ્છા પાઠવું છું

Related posts

*આણંદ જિલ્લાના આંકલાવ ખાતે ગરીબ વર્ગ અને મિત્રમંડળ માટે ભોજન કાર્યક્રમ રાખવામાં આવ્યો*

Hello Morbi

*HELLO MORBI NEWS:નવયુગ મહિલા સાયન્સ કોલેજ ની વિદ્યાર્થીનીઓ યોગાસન સ્પર્ધા માં નેશનલ કક્ષાએ સિલેક્ટ*

editor

*HELLO MORBI: મોરબીના રોહીદાસ પરામાં વાર્ષિક ઇન્ફેક્શન અંતર્ગત અશોક કુમાર રેન્જ આઈ જી એ કરી મુલાકાત*

editor

Leave a Comment