• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આગામી તા ૨૩ ના માનનીય મુળુભાઈ બેરાના જન્મદિવસ નિમિત્તે સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા સલાયામાં શ્રી હરસિદ્ધિ માતાજીએ કરાશે ધ્વજારોહણ*

*આગામી 23 તારીખના માનનીય પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને ખંભાળિયાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મુળુભાઈ બેરા સાહેબના જન્મદિવસ નિમિત્તે સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા સલાયામાં શ્રી હરસિદ્ધિ માતાજીએ કરાશે ધ્વજારોહણ*

આગામી 23 માર્ચના રોજ માનનીય પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી તથા ખંભાળિયા ભાણવડ ના લોકપ્રિય ધારાસભ્યશ્રી મુળુભાઇ બેરા સાહેબના જન્મ દિવસ હોઈ જે નિમિતે સલાયા શહેર ભાજપ પ્રમુખ અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવા દ્વારા સલાયામાં આવેલ અતિ પ્રાચીન શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે પૂજારી શ્રી અશોકભાઈ ગોસ્વામી સાથે ધ્વજા આરોહણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સલાયા શહેર ભાજપ અને સલાયા યુવા ભાજપ પરિવાર તેમજ વિવિધ સંસ્થાઓના હોદેદારો અને ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહેશે. અત્રે ઉલેખનીય છે કે શ્રી મુળુભાઇને માં હરસિદ્ધિ ઉપર અતૂટ શ્રદ્ધા છે, તેમજ તેમનાં કુળદેવી પણ છે. તથા મુળુભાઇને સલાયાના હરસિદ્ધિ માતાજીના મંદિર પ્રત્યે પણ વિશેષ લગાવ છે. સલાયા શહેર ભાજપ મહામંત્રી તરીકે બે ટર્મ તેમજ હાલ પ્રમુખ તરીકે સેવા આપતા લાલજીભાઈ ભૂવા પણ મુળુભાઇ બેરા સાથે પારિવારિક સબંધો ધરાવે છે.

Related posts

*HELLO MORBI:ટંકારા ખાતે આગામી રવિવારે ટંકારા રઘુવંશી સમાજના તેજસ્વી તારલાઓનો ભવ્ય સન્માન સમારોહ નો કાર્યક્રમ યોજાશે*

editor

*HELLO MORBI;મોરબી ના લાલપર ગામની સીમમાં પ્રિયા ગોલ્ડ કારખાનાની મજુરોની ઓરડીમાંથી એક ઇસમને વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજા સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*યુવા અગ્રણી ઓનરજાક ઢોકી દ્વારા મૂળદ્વારકા ગામની જન સમસ્યાઓની કલેકટરને રજૂઆત*

Hello Morbi

Leave a Comment