• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:માળીયા મીંયાણા વિસ્તારમા જાહેરમા એક ઇસમને દેશી હાથ બનાવટી તમંચો (હથીયાર) સાથે પકડી પાડતી માળીયા મીંયાણા પોલીસ*

માળીયા મીંયાણા વિસ્તારમા આવેલ વિસાલા હોટલ પાસે આવેલ કાંચા રસ્તા ઉપર જાહેરમા એક ઇસમને દેશી હાથ બનાવટી તમંચો (હથીયાર) સાથે પકડી પાડતી માળીયા મીંયાણા પોલીસ.

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષકશ્રી મોરબી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મોરબી વિભાગ મોરબીની સુચના મુજબ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જળવાઇ રહે, તેમજ ગંભીર પ્રકારના બનાવ ન બને તે સારૂ જરૂરી તકેદારી તથા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય.
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો રમજાન ઇદ તહેવાર અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન, બાતમીના આધારે, માળીયા મીંયાણા વિસ્તારમા આવેલ વિસાલા હોટલ પાસે આવેલ કાંચા રસ્તા ઉપર જાહેરમા એક ઇસમને દેશી હાથ બનાવટી તમંચો (હથીયાર) સાથે પકડી માળીયા મીંયાણા પો.સ્ટે હથીયારધારા તળે ગુન્હો રજી.કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
મીયાણા આરોપી :- સુલ્તાન ઉર્ફે ટપુસ રસુલભાઇ કટીયા/મીયાણા ઉ.વ.૩૨ રહે- માળીયા-કચ્છ ને.હા.રોડ, વીસાલા હોટલની પાછળ,માળીયા.મી તા.માળીયા.મી જી.મોરબી
POLICE ૧૨) નંગ-૦૧ કિ.રૂ.૨૦૦૦/-
કબ્જે કરેલ મુદ્દામાલ :- દેશી હાથ બનાવટી તમંચો (હથીયાર) નંગ-૦૧ કિં.રૂ.૨૦૦૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- માળીયા.મી. પોલીસ ઇન્સ્પેકટર શ્રી કે.કે.દરબાર તથા સર્વેલન્સ સ્ટાફ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બોટાદ દ્રારા યોગીધામ સમઢિયાળા નં -1 ખાતે કર્તવ્ય બોધ કાર્યક્રમ ઉત્તમ રીતે સંપન્ન થયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે શ્રી જલારામ સેવા મંડળ ના કાર્યકરો દ્વારા કાનાબાર પરિવાર ના દિવંગતો ના આત્મા ના શાંતિ અર્થે પુષ્પાંજલિ તથા મહાપ્રસાદ કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI: ટંકારા ખાતે કિશોરી મેળો યોજાયો: (નૈમિષ સેજપાલ દ્વારા)*

editor

Leave a Comment