• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:ધોરણ-𝟏𝟐 કોમર્સના પરિણામમાં વ્રજ સાગરભાઈ વાઘેલાએ અદભૂત સિદ્ધિ હાંસલ કરી*

મોરબી:તા ૪ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ-12 કોમર્સના પરિણામમાં વ્રજ સાગરભાઈ વાઘેલાએ અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે અને માતા પિતા નું નામ રોશન કર્યું છે.
વ્રજે કોઈપણ પ્રકારના બાહ્ય ટ્યુશન ક્લાસ વગર, માત્ર સ્વ-અભ્યાસ અને નવયુગ સ્કૂલ ના તમામ શિક્ષકોના માર્ગદર્શન થકી બોર્ડની પરીક્ષામાં 99.63 પર્સન્ટાઈલ અને ‘A1’ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઈને વર્ગ માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.
​કુલ 700 માંથી 654 ગુણ મેળવીને વ્રજે સાબિત કર્યું છે કે જો દ્રઢ સંકલ્પ અને સખત મહેનત હોય, તો મોંઘા ટ્યુશન ક્લાસ વગર પણ ઉચ્ચ પરિણામ મેળવી શકાય છે. તેની આ સફળતા બદલ તેના પરિવાર અને મિત્રો તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

Related posts

*HELLO MORBI ડીસા જલારામ મંદિરના 23 મા પાટોત્સવ નિમિતે ગાયત્રી યજ્ઞનું કરાયું આયોજન*

editor

*HELLO MORBI: વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોરબીના જેતપર ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું*

editor

*યાત્રાધામ અંબાજી ખાતે સમગ્ર ગુજરાતના રાવળ સમાજ એ ધજા ચડાવી હતી*

Hello Morbi

Leave a Comment