• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભર ઉનાળે પાણીની વિકટ પરિસ્થિતિનો સામનો કરતું જોડીયા નુ બાલંભા ગામ*

ભર ઉનાળે પાણીની વિકટ પરિસ્થિતિનો સામનો કરતું બાલંભા ગામ
જોડિયા તાલુકાના બાલંભા ગામે છેલ્લા ઘણા ટાઈમ થયા પાણીની વિકટ તંગી ઊભી થઈ છે બાલંભા સરપંચ ની અવારનવાર રજૂઆત કરવા છતાં નીભર તંત્રનું પાણી હલતું નથી નીભર તંત્ર બેજવાબદાર છે ગામમાં એક ને એક ઘરે આઠ થી દસ દિવસ સુધી પાણી આવતું નથી જેનું કારણ છે દુધઈ. માવ નુ ગામ. સામપર માધાપર ના ગામમાં મેન લાઈન માંથી કનેક્શનનો લીધેલ છે જેથી તેઓને આઠ થી બાર બાર કલાક પાણી મળે છે આ ગામોએ મેન લાઈન માંથી કનેક્શન લેવાથી મોરાણા સંપ સુધી પાણી પહોંચતું નથી જેથી કરીને પાણીની તીવ્રતંગી બાલંભા ને વેઠવી પડે છે તો જવાબદાર તંત્ર ધ્યાન આપી લીધેલ કનેક્શન ઉપર ચાંપતી નજર કરી કનેક્શનનો કાપી બંધ કરે અથવાતો વિતરણ વ્યવસ્થા વ્યવસ્થિત કરે તો જ બાલંભા ને પાણી મળી શકે એમ છે બાલંભા સરપંચ અવારનવાર રજૂઆત હોવા છતાં નિમ્ભરતંત્ર ધ્યાન આપતું નથી જો આવું ને આવું રહેશે તો બાલંભા ગામ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે
*રિપોર્ટ લલીતભાઈ નિમાવત બાલંભા*

Related posts

*સુરતમાં સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરતા ભાજપના કાર્યકરો પ્રજા કરે તો દંડ ફટકારી ટાર્ગેટ પૂરા કરો વાહરે વિકાસ લક્ષી સરકાર વાહ*

Hello Morbi

હેડિંગ : *જોડિયા તાલુકાની શ્રી પડાણા પ્રાથમિક શાળામાં રમતોત્સવ યોજવામાં આવ્યો.*

Hello Morbi

*માંગરોળ એન બી શેખ સેકન્ડરી સ્કૂલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો, ચીખલીયા હોસ્પિટલના સ્ટાફે સેવા આપી*

Hello Morbi

Leave a Comment