• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: મહાનગરપાલિકા વોર્ડ નં. 𝟗 ના કોર્પોરેટર શ્રીમતી ભગવતીબેન કુંડારીયા દ્વારા રોડ પર શાકભાજી-ફળ વેચતા નાના વેપારીઓને ભારતીય જનતા પાર્ટીની છત્રીઓનું વિતરણ કરાયું*

મોરબી વોર્ડ નં. 9 માં “છત્રી સેવા”
મોરબી તા ૧૦ (*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી, હિતેષ કારિયા દ્વારા*( મહાનગરપાલિકા વોર્ડ નં. 9 ના કોર્પોરેટર શ્રીમતી ભગવતીબેન કુંડારીયા દ્વારા આજરોજ ઘોમઘખતા તાપમાં રોડ પર શાકભાજી-ફળ વેચતા નાના વેપારીઓને ભારતીય જનતા પાર્ટીની છત્રીઓનું વિતરણ આખો દિવસ તડકામાં ઊભા રહેતા ભાઈને છાંયડો મળ્યો.

ફળ શાકભાજી વેચતા લારીવાળાને – ધંધાના સ્થળે છત્રી આપી

ભગવતીબેને જણાવ્યું કે, “43 ડિગ્રી ગરમીમાં આપણા નાના વેપારી ભાઈ-બહેનો તડકામાં ધંધો કરે છે. તેમની મહેનતને સલામ. આ નાની છત્રી તેમને ગરમીથી રક્ષણ આપશે અને અમને સેવાનો મોકો મળ્યો.”

વોર્ડ 9 ના મુખ્ય વિસ્તારમાં આ છત્રી વિતરણ કરવામાં આવ્યું.

લાભાર્થીઓના પ્રતિભાવ: “બેન, આજે પહેલીવાર લાગ્યું કે કોઈ અમારી પણ ચિંતા કરે છે. છાંયે બેસીને ધંધો કરીશું તો થાક ઓછો લાગશે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડિયા: રામવાડી ખાતે ઉદાસીન સંત શ્રી ભોલેબાબાજી ની ૪૦ મી પુણ્યતિથી નિમિત્તે , સંતવાણી અને ભંડારા કાર્યક્રમ યોજાશે*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લામાં કુંતાશી, ચંદ્રગઢ સહિતના ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જામનગર સેસન્સ કોર્ટમાં હાજર રહેવા અંગે જાહેરનામું ફરમાવતાજામનગરના પ્રિન્સીપલ & ડીસ્ટ્રીક્ટ જજશ્રી*

editor

Leave a Comment