• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા : મોરબી જિલ્લા પંચાયત સદસ્ય ના પ્રતિનિધિ દિનેશભાઈ વાધરીયા નો આજે જન્મદિવસ*

ટંકારા : મોરબી જિલ્લા પંચાયત સદસ્ય ના પ્રતિનિધિ દિનેશભાઈ વાધરીયા નો આજે જન્મદિવસ.

ટંકારા તા.૨૪ : ટંકારા તાલુકાના ભાજપ ના પૂર્વ ઉપપ્રમુખ દિનેશભાઈ વાઘરીયા નો આજરોજ જન્મદિવસ છે. તે ટંકારા ભાજપ સંગઠન ના પાયાના કાર્યકર્તા છે. દિનેશભાઈ ને સામાજિક અને રાજકીય મિત્ર વર્તુળ દ્વારા ચોમેરે થી શુભેચ્છા અભિનંદન ની વર્ષા થઈ રહી છે.(*નૈમિષ સેજપાલ દ્વારા*)

Related posts

*મોરબી લાયન્સ ક્લબ નજરબાગ દ્વારા લોકોના આરોગ્ય જતન અંતર્ગત ચકાસણી કેમ્પ યોજાયો*

Hello Morbi

*મોરબી : બાળકને તાવ, ઉઘરસ, શરદી અને ઉલટી-થાક જેવા લક્ષણ શરુ થાય તો શું કરવું ? જાણો બાળ રોગ નિષ્ણાંત ડો. મનીષ સનારીયા પાસેથી*

Hello Morbi

*HELLO MORBI:શું તમે સોરાયસિસ, ખરજવું કે અન્ય ચામડી ના રોગોથી પરેશાન થઈ ગયા છો?તો આજેજ સંર્પક કરો અપામાર્ગ*

editor

Leave a Comment