• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:મોહનભાઈને ગોઠણના દુખાવાની તકલીફને કારણે સારવારની જરૂર હતી*

મોરબી: તા ૨૪ મોહનભાઈને ગોઠણના દુખાવાની તકલીફને કારણે સારવારની જરૂર હતી
લાંબા સમયથી ચાલતા દુખાવાને કારણે તેમને ચાલવા-ફરવામાં અને રોજિંદા કામ કરવામાં મુશ્કેલી પડતી હતી
તેઓ Aayush Hospital – Morbi આવ્યા અને નિષ્ણાત ડોક્ટરો ના માર્ગદર્શન હેઠળ યોગ્ય સારવાર કરાવી
ડોક્ટર અને સ્ટાફ દ્વારા સમગ્ર સારવાર દરમિયાન ઉત્તમ કાળજી અને સહકાર આપવામાં આવ્યો
આજે મોહનભાઈ પહેલાં કરતાં ઘણું સારું અનુભવી રહ્યા છે — હવે તેઓ સરળતાથી ચાલી-ફરી શકે છે
મોહનભાઈ અન્ય દર્દીઓને પણ સંદેશ આપે છે

“જો ડોક્ટર ઓપરેશનની સલાહ આપે, તો ડરશો નહીં. યોગ્ય સમયે ઓપરેશન કરાવવાથી દુખાવામાં રાહત મળે છે અને જીવન ફરી સરળ બની શકે છે.”
તેઓ Aayush Hospital – Morbiની સમગ્ર ટીમનો દિલથી આભાર માને છે
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો
🏥 આયુષ હોસ્પિટલ
📞 7575 0 8888 4
📍 જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી.
📍RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જૂનાગઢ:રામાનંદી સાધુસમાજનું ગૌરવ: ગોલ્ડ મેડાલિસ્ટ ડૉ.ઉર્વશી દેવમુરારી એ ત્રીજી વખત 𝐏𝐇𝐃 ની પદવી પ્રાપ્ત કરી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડિયા આમરણ રૂટ પર એસ.ટી.નિગમ દ્વારા ખખંડધજ સિટી બસ નો ઉપયોગ*

editor

*વાંકાનેર માર્કેટયાર્ડના કર્મચારી ઉસ્માનભાઈ મીરાજીભાઈ કડીવાર વય મર્યાદાના કારણે નિવૃત થતા માર્કેટયાર્ડ ખાતે સન્માન કરવામાં આવ્યુ.*

Hello Morbi

Leave a Comment