• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: સંત શિરોમણિ મહાત્મા રવિદાસજીની 𝟔𝟓𝟎મી જન્મજયંતી વર્ષ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત*

સંત શિરોમણિ મહાત્મા રવિદાસજીની 650મી જન્મજયંતી વર્ષ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત
કળશ યાત્રા નું આયોજન જોડિયા ગામેં કરવામાં આવેલ
જેમાં જોડિયા તાલુકા ભાજપ અનુસુચિત જાતિ મોરચા ના પ્રમુખ વિજયભાઈ પરમાર, જોડિયા તાલુકા પંચાયત ના પ્રમુખ ના પતિ મયુરભાઈ ચનીયારા, જોડિયા તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ અને ભાજપ ના વરિષ્ઠ આગેવાન જેઠાલાલ અઘેરા, જોડિયા તાલુકા ભાજપ સંગઠન મંત્રી પુનીતભાઈ ભટ્ટ, જોડિયા તાલુકા ભાજપ સંગઠન ઉપપ્રમુખ સુરેશભાઈ જાદવ ભરતભાઈ ઠક્કર, મેઘાભાઇ ધ્રાંગીયા, દીનેશભાઈ પરમાર, જગદીશભાઈ જાદવ વગેરે ઉપસ્થિત રહેલ અને કળશ નુ પૂજન કરવામાં આવેલ

Related posts

*HELLO MORBI: મોરબી વાવડીરોડ ની સોસાયટીમાં દારૂના ચાલુ કટિંગ પર મોરબીક્રાઇમબ્રાન્ચ ત્રાટકી, ૫:૯૫ લાખના દારૂ સાથે ૪ ની અટકાયત*

editor

*યુવાપેઢીને તમાકુના વ્યસનથી બચાવવા, તમાકુ નિયંત્રણના નિયમોનો કડક પણે અમલીકરણ કરાવવા અને તમાકુ વિક્રેતાઓનું* *લાયસન્સીંગ ફરજીયાત કરવા “આંતરરાષ્ટ્રીય પિતા દિવસ” નિમીતે વાલીઓની સ૨કા૨શ્રીને વિનતી*

Hello Morbi

*HELLO MORBI NEWS:મિશન નવભારત મોરબી દ્વારા આતંકી હુમલામા અવસાન પામેલ પ્રવાસીઓના આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ*

editor

Leave a Comment