• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની મેગા ભરતી: 𝐂𝐄𝐎થી લઈને વોર્ડન સુધી વિવિધ જગ્યાઓ ખાલી!*

 

🏫 *NAVYUG GROUP OF EDUCATION, MORBI*

🚨 *બિન-શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી( ગુજરાતી માધ્યમ)* 🚨

*“અનુભવ તમારી તાકાત છે, તો નવયુગ તમારી નવી તક છે!”*

*નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી ખાતે નીચેની વિવિધ પોસ્ટ માટે અનુભવી ઉમેદવાર જોઈએ છે .*

🔹 *C.E.O.*

*સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના KG to PG સુધીના તમામ યુનિટનું સફળતા પૂર્વક શ્રેષ્ઠ મેનેજમેન્ટ ઉપર દેખરેખ રાખી શકે અને એક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની સિસ્ટમ ડેવલપ કરી શકે તેવા ઉમેદવાર.*

🔹 *Principal / Vice Principal / Coordinator*

ધોરણ 1 થી 12ની શાળામાં શૈક્ષણિક કાર્ય અને મેનેજમેન્ટ સારો અનુભવ ધરાવતા ઉમેદવારો જરૂરી.

🔹 *સુપરવાઈઝર*

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ની તમામ બ્રાન્ચ નું સુપર વિઝન,મોનીટરીંગ અને યોગ્ય સંકલન કરી શકે તેવા અનુભવી ઉમેદવાર

🔹 *College Academic Head*

કોલેજ વિભાગની સમગ્ર એકેડમિક કામગીરીનું સુચારુ સંચાલન, પ્લાનિંગ , મોનીટરીંગ અને કોર્ડિનેશન કરી શકે તેવા અનુભવી ઉમેદવાર.
(*નામાંકિત કોલેજ નો એકેડમિક અનુભવ જરૂરી*)
🔹 *College Clerk*

કોલેજ વિભાગના વહીવટી કામ એનલિસમેન્ટ , સ્કોલરશીપ અને અન્ય આવતા ક્લાર્ક ના કામ કરી શકે તેવા અનુભવી ઉમેદવાર.
(*અનુભવ જરૂરી*)

🔹 *Software Engineer*

સ્કૂલ/કોલેજ સોફ્ટવેર, વેબસાઇટ, એપ્લિકેશન, CCTV મેન્ટેનન્સ કમ્યુટર સૉફ્ટવેર/હાર્ડવેર menten તેમજ Social Media વગેરેની કામગીરીનો સારો અનુભવ ધરાવતા ઉમેદવાર

🔹 *ઓફિસ આસિસ્ટન્ટ*
(*માત્ર લેડીઝ ઉમેદવારે જ અરજી કરવી,*)

મેનેજમેન્ટ વર્ક,ઓફિસ વર્ક , કોમ્પ્યુટર વર્ક અને CCTV Observation સહિતની કામગીરી કરી શકે તેમજ સ્માર્ટ લુક અને સારી સ્પીચ ધરાવતા ઉમેદવાર

🔹 *વોર્ડન/ગૃહમાતા કમ ટીચર*

Kg to pg માં કોઈ પણ વિષય ભણાવી શકે તેમજ સાથે સાથે ગૃહમાતા ની જવાબદારી સાંભળી શકે તેવા માત્ર મહિલા ઉમેદવાર

▪️*ખાસ નોંધ*
*18 થી 45 વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો એ જ અરજી કરવી*

🏠 ટ્રાન્સપોટેશન તેમજ રહેવા તથા જમવાની સુવિધા ફ્રી માં મળશે

📲 *આપની અરજી નીચેના નંબર પર whatsup કરવી*

📞 *9825072496*

Related posts

*HELLO MORBI:વાઘગઢ ગામની સીમમાં ખુન કરી દાટેલ માનવ મૃતદેહને જનાવર દ્વારા તેના અવયવો ખાઇ ગયેલ હાલતમાં મળી આવેલ વણઓળખાયેલ લાશની ઓળખ મેળવી ગણતરીના કલાકોમાં ખુનના ગુનાના* *આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ડો. હેડગેવાર સ્મારક સમિતિ – રાજકોટ તથા મોરબી શાખા દ્વારા બજરંગ સીવણ કેન્દ્રમાં પ્રશિક્ષણ પૂર્ણ કરેલ બહેનો ને પ્રમાણપત્ર નું વિતરણ*

editor

*HELLO MORBI:મોરબીના નવયુગ સંકુલમાં વન્ડર સ્ટાર એનયુલ ફંક્શન યોજાયું*

editor

Leave a Comment