• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

*જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામ ના*

 

ખેડૂત શ્રી દેવીનભાઈ ટપુભાઈ નકુમ તેમની બાલાચડી અને હડિયાણા ની વચ્ચે ની સીમમાં પોતાની વાડી આવેલી છે.. આ વાડી માં વર્ષોથી જૂની પદ્ધતિથી ખેતી કરતા હતા. અને મોટા ભાગે નુકસાની થતી હતી.. જેના અનુસંધાન હાલમાં ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે આ વાડી માલિકે પોતાની વાડી મા દોઢ વીઘા ની જમીન માં ડ્રેગનફ્રુટ ની ખેતી તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.આ ફળ દેશી દવા તરીકે પણ કામ આવે છે. અને હાલમાં આ ખેતી માં એક વર્ષ માં આશરે 2500 કિલ્લો નું ઉત્પાદન થાય છે.અને આ ફળની ખેતી આશરે લગભગ 25 વર્ષ સુધી ખેતી થાય છે. અને એક જ વખતે શરૂઆત માં ખર્ચ થાય છે. અને લાંબા સમય સુધી ફરી થી ખર્ચ કરવો પડતો નથી. અને દર વર્ષે ઉત્પાદન માં વધારો થાય છે. અને આવકમાં વધારો થાય છે.અને તેની ખેતીમાં તેને CC TV કેમેરા ગોઠવેલા છે. જેથી કોઈ પણ અજાણી વ્યક્તિ આ ફળ ને નુકસાન ન કરે કે ચોરી ના બનાવ ન બને તે માટે લગાવ્યા છે. તેમનું લાઈવ પ્રસારણ પોતાના મોબાઈલ લીન્ક ગોઠવી છે કે ઘરે બેઠા બેઠા પણ જોઈ શકાય છે… અને આ ફળમાં વિવિધ પ્રકારના પૌષ્ટિક તત્વો અને ગુણ છે. અને હાલમાં લગભગ દેશી ઔષધી તરફ આગળ વધતા જાય છે. અને મોટા ભાગના ગુણકારી ફાયદા ઓ થાય છે………
શરદ એમ.રાવલ…હડિયાણા…

Related posts

*જામનગર એસટી ડેપોમાં નિષ્ઠાથી ફરજ બજાવનાર એસટી ડ્રાઇવર સ્વેચ્છિક નિવૃત્તિ લેતા સાલ ઓઢાડી સન્માનિત કરાયા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સંવિધાન સેવા મંચ મોરબી જિલ્લા દ્વારા આયોજિત અનુ. જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ નો સન્માન સમારોહ યોજાયો*

editor

*HELLO MORBI: બિપરજોય વાવાઝોડા સંદર્ભે સંભવિત અસરગ્રસ્ત ગામોના લોકોની સલામતી માટે આશ્રય સ્થાનો ઉભા કરાયા*

editor

Leave a Comment