• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હળવદ ધારાસભ્ય સાબરીયા કોરોના માટે દોડતા થયા : આરોગ્ય વિભાગને કડક આદેશ*ટેસ્ટનો ટારગેટ એક બાજુ મૂકી તમામના ટેસ્ટિંગ કરો*

હળવદ : મોરબી જિલ્લામાં કોરોનાના હાહાકાર વચ્ચે હળવદ સિવિલ હોસ્પિટલમાં કોવીડ કેર સેન્ટરના ઠેકાણા ન હોવાના મોરબી અપડેટના અને હળવદ બ્રેકિંગ ના અહેવાલની ગંભીર નોંધ લઈ ધારાસભ્ય સાબરીયા મેદાને આવ્યા છે નામ માત્રના કોવીડ કેર સેન્ટરમાં ચાલતા રસીકરણ કેન્દ્રને અન્યત્ર ખસેડી સરકારી હોસ્પિટલની સાથે -સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વધુ એક કોવિડ કેર સેન્ટર શરુ કરવા ધમધમાટ શરૂ કરાવ્યો છે.સૌથી અગત્યની બાબતમાં હળવદમાં બપોર બાદ પણ કોરોના ટેસ્ટ કરવાનું ચાલુ રાખવા આરોગ્ય વિભાગને ટારગેટ વગર તમામ દર્દીઓના ટેસ્ટ કરવા અને ગ્રામ્યકક્ષાએ પણ કોરોના ટેસ્ટ કરવા આરોગ્ય વિભાગને કડક સૂચના પાઠવી છે.                  કોરોના કહેર વચ્ચે સરકારી હોસ્પિટલમાં માત્ર ટાર્ગેટ પૂરતા ટેસ્ટ કરવામાં આવતા હોય સાથે જ આવી પરિસ્થિતિ વચ્ચે પણ covid સેન્ટર ચાલુ ન થયું હોય જેને લઇ આજે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા દોડતા થયા છે ધારાસભ્ય સાબરીયાએ હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે મુલાકાત લઇ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર કૌશલ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો ભાવિન ભાઈ પટ્ટી સાથે મુલાકાત કરી હતી ધારાસભ્ય સાબરીયા જણાવ્યું હતું કે હળવદ સરકારી હોસ્પિટલમાં અને તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટાર્ગેટ એક બાજુ છોડી તમામના ટેસ્ટિંગ કરવામાં આવે તેમજ સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધી ટેસ્ટિંગ નું કામ ચાલુ રાખવામાં આવે સાથે હળવદ શહેરમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોવિડ કેર સેન્ટર ચાલુ કરવાનો પણ ધમધમાટ શરૂ કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું

Related posts

*HELLO MORBI: જોડિયા તાલુકાના મેઘપર તાલુકા શાળામાં જિલ્લા જળ સ્ત્રાવ વિકાસ એકમ.જામનગર અમલિકૃત કૃષિ સિંચાઇ પરિયોજના અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો*

editor

*HELLO MORBI: મોરબી રઘુવંશી સમાજના યુવા અગ્રણીય ભાવિન ઘેલાણી નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI:RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં ૫૪,૯૦૩* *બાળકોને પ્રવેશ અપાશે* *વિદ્યાર્થીઓએ આગામી ૧૩મે સુધીમાં જે-તે શાળામાં રૂબરૂ જઇને પ્રવેશ મેળવી લેવાનો રહેશે*

editor

Leave a Comment