• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

*જામનગર શહેર ભાજપ પ્રમુખ દ્વારા પોતાના વતન હડીયાણા ખાતે પૂર્વ વડાપ્રધાન ના જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી*

તા.25.12.20 ના રોજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાય ની જન્મજયંતિ નિમિત્તે મૂળ હડિયાણા ગામ ના વતની અને હાલમાં જામનગર માં રહેતા હતા. અને તાજેતરમાં જ જામનગર શહેર બીજેપી ના પ્રમુખશ્રી વિમલભાઇ કગથરા તરીકે ની નિમણૂક થયેલ છે. તેઓ પોતે પોતાના ગામ હડિયાણા ખાતે પૂર્વ વડાપ્રધાન ના જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં મંત્રીશ્રી હિતેશભાઈ કણઝારીયા અને ગામના વરિષ્ઠ આગેવાનો ભરતભાઇ પરમાર.. જયશુખભાઇ પરમાર.. રમેશભાઈ નદાસણા.હરગોવિંદભાઈ કગથરા અને અન્ય ભાજપના કાર્યકતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં..અને વિમલભાઇ કગથરા ના વરદ હસ્તે દીપપ્રાગટ્ય કરીને પૂર્વ વડાપ્રધાન ને વંદન કર્યા હતા…

Related posts

*માસ્ક ન પહેનનારા સામે કડક કાર્યવાહી કરી 1000 રૂપિયાનો દંડ વસૂલ કરવા આદેશ*

Hello Morbi

*મોરબીમાં મોટર સાયકલ વાહન માટેની GJ-36 AD નવી સીરીઝ શરૂ થશે* *પસંદગીના નંબર ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે*

Hello Morbi

*HELLO MORBI:ભાવપર ગામની સીમ માંથી ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૧૫૦મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment