• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*દુઃખદ અવસાન નોંધ મોરબી આમરણ વાળા*

અવસાન નોંધ

 

મોરબી: જયાબેન કિશોરચંદ્ર કાનાબર તે કિશોરચંદ્ર રામદાસ કાનાબાર (આમરણ વાળા) ના ધર્મપત્ની અને નયનાબેન ચિમનલાલ બુદ્ધદેવ , કુસુમબેન મુકેશકુમાર ખખર, નિશાબેન જયેશ કુમાર કક્કડ, તથા દિલીપભાઈ, અને પરેશભાઇના માતુશ્રી તેમજ ઠા.નારણદાસ લાલજી ભાઇ ભોજાણી (સજનપર વાળા)ના સુપુત્રી અને વજુભાઇ અને વિનોદ ભાઈ ના બેનનું તા .૧૪ / ૧ / ૨૦૨૧ ને ગુરૂવાર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે સદગતનું ટેલિફોનિક બેસણુ તથા પિયર પક્ષની સાદડી તા :- ૧૫ /૦૧ /૨૧ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

દિલીપભાઈ :- 8320297339

પરેશભાઇ :- 9879552586

નીતાબેન :- 6353414288

પિયર પક્ષ

વૃજલાલભાઈ :- 9879125344

વિનુભાઇ :- 9879772425

Related posts

*વિશાળ પોથીયાત્રા સાથે શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો શુભારંભ*

Hello Morbi

*મોરબી શહેર જિલ્લામાં પાલિકા પંચાયત જિલ્લા પંચાયતમાં દાવેદારી નોંધાવા નું કાર્ય શરૂ*

Hello Morbi

*બકરી ઈદ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું.*

Hello Morbi

Leave a Comment