• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી નવાડેલા રોડ નું આરસીસી કામ પૂર્ણ થતા વેપારીઓ દ્વારા ચીફ ઓફિસર અને ફુલહારથી નવાજી સ્વાગત કરાયું*

મોરબીના જૂના બસ સ્ટેશન પાસે આવેલ નવાડેલા રોડ નું ૩૪ લાખના ખર્ચે સી.સી રોડનું કામ પૂર્ણ થતા આ રોડના તમામ વેપારીએ નગરપાલિકાના વહીવટદાર તથા વોર્ડ નંબર 6 ના સુધરાઇ સભ્યના સન્માન કરી તેમની કામગીરીને બિરદાવી હતી.

 

મોરબીના નવાડેલા રોડ ઉપર ઘણા સમયથી આ રસ્તો તૂટી ગયો હતો અને ચોમાસાની ઋતુમાં અહીં પાણી ભરાવાની સમસ્યા થી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ રૂપિયા ૩૪ લાખના ખર્ચે સી.સી રોડ બનાવી દેવાતા રોડનું કામ પૂર્ણ થયું હતું અને તેની ખુશીમાં નવાડેલા રોડના વેપારીઓએ મોરબી નગરપાલિકાના વહીવટદાર ગિરીશ સરૈયા, ઇજનેર ધીરુભાઈ સુહેલિયા, વોર્ડ નંબર 6ના સુધરાઇ સભ્ય હનીફભાઇ મોવર તથા સુરભીબેન ભોજાણીનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી નવાડેલા રોડ ના તમામ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*દુઃખદ અવસાન ટેલિફોનિક બેસણું હડિયાણા*

Hello Morbi

*HELLO MORBI NEWS:જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્યની ચાર વાર્તાઓનો અંગ્રેજી પુસ્તકમાં થયેલ સમાવેશ*

editor

*મોરબી લોહાણા સમાજ ના ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટક નુ આકસ્મિક અવસાન થતા મોરબી ખાતે આગામી ૩-૭ ના રોજ યોજાનાર રઘુવંશી મહાસંમેલ મોકુફ*

Hello Morbi

Leave a Comment