• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા મામલતદાર કચેરી ખાતે ૭૨ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ*

મામલતદાર કચેરી જોડિયા ખાતે ૭૨ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખુબ જ ધામધુમથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જોડિયા તાલુકાની શ્રી હડિયાણા કન્યા શાળાના આચાર્યશ્રી અરવિંદ એન. મકવાણાનું કોરોના વૈશ્વિક મહામારી (COVID-) સામેની લડાઈ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તથા દિવસ-રાત જોયા વગર અને ઘર પરિવારની ચિંતા કર્યા વગર, શિક્ષણ ક્ષેત્રમાં સરકારની ફરજોનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું. સમાજના સ્વાસ્થ્યની ચિંતા અને ઉમદા ફરજ બજાવવા બદલ ઉપરાંત ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરના કેન્દ્રની માન્યતા મેળવનાર જામનગર જિલ્લાની પ્રથમ અને એકમાત્ર સરકારી પ્રાથમિક શાળાનું ગૌરવ શ્રી હડિયાણા કન્યા શાળાને અપાવવા બદલ જોડીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ આર વાળા સાહેબના વરદ હસ્તે સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. મામલતદારશ્રી જોડિયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી જોડિયા તથા TPEO જોડિયા દ્વારા મકવાણા અરવિંદ એન. ને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવેલ…..

શરદ એમ.રાવલ..હડિયાણા.

8160670219

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયના કેશીયા ગામે જાહેરમાં જુગાર રમતા-૫ ઇસમોને મુદામાલ સાથે પકડી પાડતી એલસીબી જામનગર**

editor

*HELLO MORBI:મોરબી જિલ્લાના શિક્ષક અશોકભાઈ કાંજીયાની ઐતિહાસિક સિદ્ધિ ત્રણ દિવસ માં ચાર સન્માન પ્રાપ્ત થયાં*

editor

*HELLO MORBI NEWS:નવલખી પાટાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો મહાપ્રસાદ ધામધૂમથી ઉજવાશે*

editor

Leave a Comment