• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આજ રોજ હડિયાણા પટેલ સમાજ ની વાડી માં સફાઈ ના સાધનો નું વિતરણ યોજવામાં આવ્યો હતો*…

હડિયાણા સેવા સહકારી મંડળી લી.. અને કૃભકો ખાતર ની કંપની ના સહયોગ થી વિના ન મૂલ્યે સફાય ના સાધનો નું વિતરણ મા ડોક્ટર સ્નેહલબેન ની ટીમ મિશન મંગલમ વિરનગરની હોસ્પિટલ દ્વારા સેવા મળેલ છે. આ કેમ્પમાં કૃભકો ખાતર કંપની ના માર્કેટિંગ મેનેજર શ્રી કે. એમ.વસોયા સાહેબ.. શ્રી સાવનભાઈ ભીમાણી સાહેબ.. હડિયાણા સેવા સહકારી મંડળી લી. ના પ્રમુખશ્રી મગનલાલ કાનાણી..મંત્રી શ્રી લાલજીભાઈ ઘેટિયા.. સહ મંત્રી શ્રી મુકેશભાઈ કાનાણી..આ વિતરણ વ્યવસ્થા માં હડિયાણા ગામે શ્રી કન્યા શાળા.. તાલુકા શાળા. માધ્યમિક શાળા. અને પાંચ આગણ વાડી કેન્દ્રમાં અને મંદિરમાં સફાઈ ના સાધનો વિતરણ કરવામાં આવેલ છે.

શરદ એમ.રાવલ..હડિયાણા..

8160670219

Related posts

*HELLO MORBI NEWS: જાંબુડિયા ખાતેની આરટીઓ કચેરીમાં બિન અધિકૃત વ્યકિતના પ્રવેશ તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી શ્રી સ્વામીનારાયણ સંસ્કાર ધામ મંદિર દ્વારા દિવ્ય શાકૉતસવ . રક્તદાન કેમ્પ યોજાયો*

editor

*ખંભાળિયામાં વોર્ડ નંબર 5 મા કિન્નર અપક્ષ ઉમેદવારી નોંધાવી*

Hello Morbi

Leave a Comment