• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં રાજા -રાજાણી પરિવાર ના કુળદેવીશ્રી જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ*

( જનક રાજા દ્વારા) મોરબી : મોરબીમાં રાજા-રાજાણી પરિવાર દ્વારા મહા સુદ નોમને તા.૨૧/૨/૨૧ ના રોજ શનાળા બાયપાસ એસ્સાર પેટ્રોલ પંપ વાળી શેરી મોરબી ખાતે જળમાયુ માતાજીનો નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

યજ્ઞ પ્રારંભ સવારે ૭:૩૦ કલાકે, ધજા વિધિ સવારે ૧૦ :૦૦ કલાકે અને યજ્ઞ પૂર્ણાહુતિ બપોરે ૧:૩૦ કલાકે થશે. યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી જયેશભાઈ ડી. પંડ્યા યજ્ઞની શાસ્ત્રોક્ત વિધિ કરાવશે. તેથી, આ જળમાયું માતાજીના નવચંડી યજ્ઞનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા પ્રમુખ હસુભાઈ રાજા તથા ટ્રસ્ટીઓ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે પ્રમુખ હસુભાઈ રાજા મો. ૯૪૨૯૫ ૬૫૧૮૭ પર સંપર્ક કરવો.

Related posts

CORONAના વધતા કેસ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની કાઢી ઝાટકણી, રિપોર્ટ દાખલ કરવા કહ્યું

Hello Morbi

*ટંકારા ખાતે મહિલા મોરચા ના તેમજ જિલ્લા ભાજપ હોદેદારો ની મીટીંગ યોજાઈ*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:શ્રીજુના લીલાપર પ્રા શાળા ના શિક્ષિકા દ્વારા બાળકો ને પતંગ અને ફિરકી નું વિતરણ*

editor

Leave a Comment