• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*બાલાચડી પ્રાથમિક શાળામાં શિક્ષણ શરૂ*

આજરોજ શ્રી બાલાચડી પ્રાથમિક શાળામાં સરકારશ્રીના આદેશ મુજબ તેમજ કોરોના મહામારી હળવી થવાના કારણે નવા પ્રત્યેક શિક્ષણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ધોરણ 6 થી 8 ના 98% વાલીઓની સહમતિથી વિદ્યાર્થીઓને નવા ઉત્સાહ અને ઉમંગ સાથે શાળા શિક્ષણમાં પ્રવેશ આપવામાં આવ્યો તેમજ તેઓ ને શાળા ના શિક્ષકોએ ઉત્સાહપુર્વક આવકારયા હતા અને કોરોના ની ગાઇડ લાઇનનો પાલન કરવતા પ્રોપર બધા વિદ્યાર્થીઓને હાથ સેનેટાઈઝ કરેલ તેમજ થર્મલ ગનથી તાપમાન માપી સોશિયલ ડિસ્ટન્સ ના પાલન સાથે વિદ્યાર્થીઓને ઉમળકાભેર પ્રવેશ આપવામાં આવેલ હતો….

શરદ એમ.રાવલ..હડિયાણા.

Related posts

*HELLO MORBI:ઇગ્લીશદારૂ ના ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ ઇસમ ને પાસા અટકાયત કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ*

editor

*HELLO MORBI:ફિલ્મી ઢબે ગાડી ચલાવનાર સુરેન્દ્રનગર જિલ્લાના નામચિન બુટલેગરની બોલેરો ગાડીનો પીછો કરી ગાડી માંથી ઇગ્લીંશ દારૂ તેમજ અન્ય મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*રવાપર સરપંચ શ્રી નીતિન ભાઈ ભટાસણા તથા તમામ સદસ્યો તરફથી હાર્દિક આમંત્રણ છે*

Hello Morbi

Leave a Comment