• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*દુધઈ પ્રાથમિક શાળા ના શિક્ષકો ની અનોખી સેવા*

*થોડા સમય પહેલા જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની શ્રી જુના માવના ગામ પ્રાથમિક શાળાના ધોરણ 6 અને 7 નજીકની ધોરણ 1 થી 8 ધરાવતી શ્રી જામદૂધઈ તાલુકા શાળામાં મર્જ થતા શાળામાં બાળકોને આવવાની મુશ્કેલી ના પડે એ હેતુથી શાળાના 2 શિક્ષક પોતાની કાર લઈને બાજુના ગામમાંથી અપડાઉન કરતા હોઈ દરરોજ બધા બાળકોને પોતાની કારમાં બેસાડીને સરસ મજાના બાળગીતો સંભળાવતા સંભળાવતા શાળાએ લઈ આવે છે અને સાંજે પાછા લઈ જાય છે…

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

વિશ્વનુ સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય પણ ગુજરાતમાં બનશે, રિલાયન્સના હાથમાં રહેશે સંચાલન

Hello Morbi

*સાંસદ વિનોદ ચાવડા અને સંગઠન મંત્રી ભીખુ દલસાણીયા કોરોનાથી સંક્રમિત*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ૪૪૦ જેટલા પરિવારોનું ઘરના ઘરનું સપનું સરકાર કરશે સાકાર*

editor

Leave a Comment