• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના ભીમકટા ખાતે જળ જાગૃતિ વિષે રેલી યોજાઈ*

આજ રોજ યુવા કાર્ય અને ખેલ મંત્રાલય નેહરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા જલ શક્તિ અભિયાન મિસન

અંતર્ગત જોડિયા બ્લોક ના ભીમકટા ગામ માં જળ જગૃક્તી વિશે ચિત્ર સ્પર્ધા તેમજ પાણી બચાવો નારા સાથે રેલી નું આયોજન શ્રી ભીમકટા પ્રા. શાળા માં કરવામાં આવેલ હતુ તેમજ વિજેતા પેન્ટિંગ પ્રતિભાગી ને સન્માનિત કરવામાં આવેલ હતા તેમજ જલ શક્તિ ની સપથ પણ લેવડાવવામાં આવેલ હતા..શ્રી ભીમકટા પ્રા. શાળા ના પ્રિન્સીપાલ શ્રી અશ્વિનભાઈ કાર્યક્રમ ની સફળ કરવામાં સયોગ આપેલ હતો.આ કાર્યક્રમ નું આયોજન નરોત્તમ વઘોરા દ્વારા કરવામાં આવેલ હતું.તેમજ કાર્યક્રમ નું માર્ગદર્શન જીલ્લા યુવા અધિકારી શ્રી શિખર રસ્તોગી દ્વારા કરવામાં આવેલ હતું……

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*મોરબી નું ટંકારા ગામ નું નામ કે બી સી માં ગુંજીયું*

Hello Morbi

ગુજરાત સરકારની વધુ એક સિદ્ધિ મુખ્યમંત્રીશ્રીના જનસંવાદ કેન્દ્રમાંથી છેલ્લા ૧૧ માસમાં બે લાખથી વધુ નાગરિકો સાથે સીધો સંવાદઃ ફીડબેક મેકેનિઝમનું ઉત્તમ મોડેલ પૂરું પાડ્યું

Hello Morbi

*HELLO MORBI:લ્યો કરો વાત અમદાવાદ જેવા મેગા સિટીમાં વિકાસના માર્ગમાં આખી ટાટા નેનો કાર ભુવાની ઝપટ મા આવી!!!*

editor

Leave a Comment