• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર ખાતે પૂ.જલારામ બાપા ની ૧૪૦મી પૂણ્યતિથી નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા*

સંત શિરોમણી પૂ.જલારામ બાપા ની ૧૪૦ મી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જે અંતર્ગત ભજન સંધ્યા, મહાઆરતી, મહા પ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજવા મા આવ્યા હતા. વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમ મા સર્વજ્ઞાતિય જલારામ ભક્તો એ પૂ.બાપા ની આરાધના કરી, પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બાલંભા:શાંતિનગર મેલડી માતાજી મંદિર ઉદાસી આશ્રમ ખાતે ભંડારાનો અને ભજન નો કાર્યક્રમ યોજાયો*

editor

**મોરબી: તાજેતરમાં જ રીનોવેશન પામેલ લોકોની ભીડ વધી જતા મોરબીનો ઝુલતો પુલ એકાએક સાંજના સમયે તૂટી પડ્યો પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા નદીમાં પડી અને બચાવ કાર્ય શરૂ કર્યા*

Hello Morbi

*વાંકાનેર નગરપાલિકા ની ચૂંટણીના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ : ડમી ફોર્મ ભરનાર ભાજપના જીતુ સોમાણી ચૂંટણી મેદાને*

Hello Morbi

Leave a Comment