• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા પંથક માં જીરા ના પાક માં મોટું નુકશાન*

જોડિયા ગામે રહેતા ખેડૂત ખાતેદાર શ્રી મગનભાઈ ભવાનભાઈ કાનાણી ની ઉગમણી દિશામાં 42 વીઘા ખેતી ની જમીન સર્વે નંબર 117 પેકી ની જમીનમાં ચાલુ વર્ષે જીરા નું વાવેતર કરવામાં આવ્યું હતું.. અને આ વાવેતર પાછળ આશરે 2 થી 3 લાખ રૂપિયા જેવો ખર્ચ થયો છે. અને જીરા ના વાવેતર થી આશરે ઊપજ માં દશ લાખ રૂપિયા ની આવક નો આશરો હતો. પણ છેલ્લા એક અઠવાડિયા થી કુદરતી આફત ધૂમમ્સ સતત આવતા જીરા ના ઉભા પાક ને બાળી ને સાવ ખતમ કરી નાખ્યો છે. તો આમાં બિચારા ખેડૂતો ઉપર અવારનવાર મોટી આફત આવ્યા કરે છે. હાલમાં ખેડૂતો પાયમાલ થઈ ગયો છે. જો સરકાર તરફથી ખેતી ઉપર થોડી ઘણી પણ નજરમાં રાખી ને પેકેજ ની જાહેરાત કરવામાં આવે તેવી આશા છે…..
શરદ એમ.રાવલ..હડિયાણા…

Related posts

*ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યુ તેના મૂળમાં બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે લેબર પીસ-શ્રમશાંતિનો પણ મહત્વનો ફાળો છે*:- *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*

Hello Morbi

*મોરબી અમૃતિયા પરિવાર દ્વારા ચાલતી ભાગવત કથા માં રામજીભાઈ મોકરીયા તેમજ રાજ્યના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે કથા શ્રવણ નો લાભ લીધો હતો*

Hello Morbi

*HELLO MORBI: મોરબી સિરામિક ઉદ્યોગકારો દ્વારા ખરીદી કરેલ માલના પેમેન્ટ ની સમસ્યા અંગે સાંસદ અને મંત્રીશ્રીને રજૂઆત કરાય*

editor

Leave a Comment