• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સ્વ પુનમચંદ ભાઈ કોટક ના ધર્મ પત્ની પુષ્પાબેન પી કોટક નું નિધન*

સ્વ. પૂનમચંદભાઈ લીલાધરભાઇ કોટક ના ધર્મપત્ની તે પુષ્પાબેન પૂનમચંદભાઈ કોટક નું તા. 19 માર્ચ 2021 ને શુક્રવાર ના રોજ અવસાન થયેલું છે.                                                                                                         “માતા તારી મમતા કેરી યાદ મીઠી જ્યારે આવે

સાંભળે બાળપણાંની વાતો મનડાને મહેકાવે”

 

પિતાનું છત્ર ગુમાવ્યુ, રહી ગયો રંજ મનમા માતા નુ વાત્સલ્ય પણ છીનવાશે, ન જાણ હતી મનમા

 

આજે અમને સાચો પ્રેમ જોવા મળ્યો.

અમારા માતા પિતા નો સાચો પ્રેમ કેવળ તેમના સંતાનો અને કુટુંબ માટે જ નહિ પરંતુ એક બીજા પ્રત્યે પણ.

એક બીજા ની જોડે તેમને અતિ સુંદર જીવન વિતાવ્યું અને આજે એક વાર ફરી સ્વર્ગ માં પણ તેઓ જોડે જ છે.

તમારી ખોટ કદી પુરાશે નહિ મમ્મી પપ્પા.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી સિવિલ હોસ્પીટલ માં મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવાનો સેવાયજ્ઞ અવિરત ચાલુ.*

editor

*મહર્ષિ દયાનંદ સરસ્વતી ની જન્મભૂમિ ટંકારામાં યોગ મહોત્સવ ઉજવાયો*

Hello Morbi

*HELLO MORBI:”ચોરીના આંઠ મો.સા. સાથે આરોપીને પકડી પાડતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ”*

editor

Leave a Comment